આ વર્ષે નવરાત્રિ અને વર્લ્ડકપને પગલે કેવા ટેટૂનો વધ્યો છે ક્રેઝ, આ ડિઝાઈનોની ભારે બોલબાલા

Thu, 12 Oct 2023-6:47 pm,

નવરાત્રિમાં અલગ અલગ થીમ પર ગરબાની સાથે કપડાં અને ટેટૂનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના યુવાનો માટે ટેટૂ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં નવરાત્રિની સાથે ચંદ્રયાન, વર્લ્ડ કપની થીમ પર યુવકો અને યુવતીઓ પોતાના શરીર પર ટેટૂ બનાવે છે.

યુવાનો ટેટૂ બનાવી અનોખા અંદાજમાં વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.. તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધ અંગે ટેટૂથી સોશિયલ મેસેજ પણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link