15 દિવસમાં કરવી છે જોરદાર કમાણી? તો ખરીદી લો આ 5 Stocks
Fino Payments ને 387-392 રૂપિયાની રેન્જમાં ખરીદવાનો છે. 434 રૂપિયાનો ટાર્ગેટ અને 383 રૂપિયાનો સ્ટોપલોસ છે. એક સપ્તાહમાં ફ્લેટ અને બે સપ્તાહમાં 5 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.
PCBL શેરને 507-512 રૂપિયાની રેન્જમાં ખરીદવાનો છે. 560 રૂપિયાનો ટાર્ગેટ છે અને 501 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં 11 ટકા અને બે સપ્તાહમાં 5 ટકા રિટર્ન આપ્યું છે.
5Paisa Capital ને 552-557 રૂપિયાની રેન્જમાં ખરીદવાનો છે. 617 રૂપિયા ટાર્ગેટ અને 537 રૂપિટા સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં 7 અને બે સપ્તાહમાં 4.3 ટકાનું રિટર્ન આપ્યું છે.
FACT શેરને 986-995 રૂપિયાની રેન્જમાં ખરીદવાનો છે. 1085 રૂપિયા ટાર્ગેટ અને 965 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં સ્ટોકે 34 ટકા અને બે સપ્તાહમાં 2 ટકાનું રિટર્ન આપ્યું છે.
Aster DM Health ને 414-421 રૂપિયાની રેન્જમાં ખરીદવાનો છે. 473 રૂપિયાનો ટાર્ગેટ અને 410 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં શેરમાં 3 ટકા અને બે સપ્તાહમાં 2 ટકાનું રિટર્ન આપ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો આધીન હોય છે, તેથી તમારા એડવાઇઝરની સલાહ લો)