15 દિવસમાં થશે પૈસાનો વરસાદ, ખરીદી લો આ 5 Stocks
Gokul Agro ના શેરમાં 293-296 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 330 રૂપિયાનો ટાર્ગેટ અને 288 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ શેર 294 રૂપિયા પર છે. છેલ્લા એક સપ્તાહમાં સ્ટોકે 8.2 ટકા અને બે સપ્તાહમાં માઇનસ 2.5 ટકાનું રિટર્ન આપ્યું છે.
RPP Infra Projects નો શેર 206 રૂપિયા પર છે. 202-204 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 227 રૂપિયાનો ટાર્ગેટ અને 198.5 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં શેર ફ્લેટ છે. બે સપ્તાહનું રિટર્ન માઇનસ 4.7 ટકા છે.
SRF નો શેર 2447 રૂપિયા પર છે. 2427-2451 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 2565 રૂપિયાનો ટાર્ગેટ અને 2413 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. એક સપ્તાહમાં સ્ટોકે 2.4 ટકાનું રિટર્ન આપ્યું છે.
HAL એટલે કે Hindustan Aeronautics નો શેર 4390 રૂપિયા પર છે. 4364-4408 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ છે. 4552 રૂપિયાનો ટાર્ગેટ અને 4360 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. એક સપ્તાહમાં સ્ટોકે 1.2 ટકા અને બે સપ્તાહમાં 4.6 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.
શેરખાનએ Godrej Properties ના શેરમાં ખરીદીની સલાહ આપી છે. આ સ્ટોક 4 ટકાની તેજી સાથે 3330 રૂપિયા પર છે. 339 રૂપિયા પ્રથમ અને 3555 રૂપિયા બીજો ટાર્ગેટ છે. 3075 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. એક સપ્તાહમાં સ્ટોકે 15.5 ટકા અને બે સપ્તાહમાં 18 ટકાનું રિટર્ન આપ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)