ભારતની આ 6 જગ્યાઓ પર ભારતીયોના પ્રવેશ પર જ છે પ્રતિબંધ! વિદેશીઓને Welcome
ચેન્નાઈ શહેરમાં આ આંતરરાષ્ટ્રીય સ્તરની હોસ્ટેલ છે, જ્યાં માત્ર વિદેશીઓને જ મંજૂરી છે. વિદેશીઓ પોતાનો પાસપોર્ટ બતાવીને અંદર જઈ શકે છે. અહીં ફક્ત વિદેશી જ રહી શકે છે.
કુલ્લુ જિલ્લાના કસૌલ ગામમાં આવેલા આ કાફેમાં ભારતીય લોકો સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી. આ સ્થળ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે અહીંનો સ્ટાફ ભારતીય મહેમાનો સાથે સારો વ્યવહાર નહોતો કરતો, પરંતુ વિદેશી મહેમાનો સાથે સરસ રીતે વાત કરતો હતો.
જાતિવાદને કારણે આ હોટલમાં ફક્ત જાપાનીઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. જે બાદ આ હોટેલ બંધ થઈ ગઈ હતી.
હિમાચલના આ કાફેમાં ભારતીયો માટે જવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. અહીં ફક્ત વિદેશીઓ જ જઈ શકે છે.
ગોવાના આ કેન્દ્રમાં તમને ભારતીયો સિવાય દરેક દેશના લોકો જોવા મળશે. અહીં દરેક જગ્યાએ માત્ર વિદેશીઓ અને વિદેશીઓ જ જોવા મળશે.
આંદામાન અને નિકોબારના આ ટાપુ પર માત્ર આદિવાસીઓને જ જવાની મંજૂરી છે. અહીં કોઈ ભારતીય પ્રવેશ કરી શકશે નહીં.