GMAIL: શું તમને આવે છે UNKNOWN E-MAIL? આ રીતે જાણો ક્યાંથી આવ્યો E-MAIL

Tue, 25 May 2021-3:59 pm,

તમે PIPL અને SPOKIO વેબસાઈટની મદદથી આ કામ કરી શકો છો. આ વેબસાઈટની મદદથી તમે મોકલનારનું લોકેશન અને અન્ય માહિતી મેળવી શકો છો.  

ઈ-મેઈલનું લોકેશન જાણવા માટે સૌપ્રથમ તમારે GMAIL પર જવાનું રહેશે. પછી તમારે એ મેઈલને ઓપન કરવાનું રહેશે. ત્યાર, બાદ તમારે લેફ્ટ સાઈડના ત્રણ ડોટ બટન પર ક્લીક કરવાનું રહેશે.

ત્યાં ક્લીક બાદ તમારે તમે SHOW ORIGINAL પર ક્લીક કરો. ત્યારબાદ તમારી સ્ક્રિન પર એક નવું પેજ ખુલશે અને તેના પર મેઈલનું IP એડ્રેસ ઉપલબ્ધ હશે. પછી, તમારે એડ્રેશને કોપી કરીને WOLFARM ALPHA વેબસાઈટ પર જવાનું રહેશે અને IP એડ્રેસ સર્ચ કરવાનું રહેશે. જ્યાંથી તમને મેઈલના લોકેશન વિશે માહિતી મળશે.

આ સિવાય ફેસબુક દ્વારા ઈ-મેઈલ સંબંધિત માહિતી પણ મેળવી શકો છો. જે ઈ-મેઈલ IDથી તમને મેઈલ આવી રહ્યા છે. તે મેઈલ IDને તમે કોપી કરી ફેસબુકના સર્ચ બારમાં નાખી સર્ચ કરી શકો છો.

જો તે યૂર્ઝે તે  ઈ-મેઈલ IDનો ઉપયોગ કરીને ફેસબુક આઈડી બનાવી હશે. તો આવી સ્થિતિમાં, તમે ફેસબુક એકાઉન્ટમાંથી બધી માહિતી મેળવી શકશો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link