શીઝાન ખાનની બહેન સાથે તુનિષાની ન જોયેલી તસવીરો થઈ વાયરલ, કેપ્શન વાંચીને આંસુ આવી જશે
ટીવી અભિનેત્રી ફલક નાઝ શીઝાન ખાનની બહેન છે અને તે હંમેશા સીરિયલના સેટ પર તુનિષાને મળતી રહેતી હતી. તુનિશાના બર્થડે પર તેણે કેટલીક તસવીરો શેર કરી છે. તસવીર સાથે ભાવુક કેપ્શન પણ લખ્યું છે.
ઇમોશનલ પોસ્ટમાં ફલક નાઝે 8 ફોટો શેર કર્યાં છે. તેણે લખ્યું કે, टूnnu mera bachcha.. Kabhi nahi socha tha ki aese wish karungi tujhe,tu jaanti thi ki Aapi ne plan kiya hai tere liye surprise.
ફલક નાઝે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આ જન્મદિવસ પર હું તને સુંદર પ્રિન્સેસ ડ્રેસમાં જોવા ઈચ્છતી હતી. હું તને ખુદ તૈયાર કરતી અને તારા માટે કેક બનાવતી.
ફલક ઝાને લખ્યું કે તું સારી રીતે જાણે છે કે તું મારા માટે શું મહત્વ રાખે છે? મારૂ દિલ તૂટી ગયું છે.
ફલક નાઝે ઇમોશનલ થઈને લખ્યું કે આટલી તકલીફ મને ક્યારેય થઈ નથી, જેટલી તારા ગયા બાદ થઈ. સમજી શકાતું નથી કે તારા શરીરની શાંતિ માટે ક્યાં દુઆ કરૂ.
અમારા બધાનું ચેન છીનવાઈ ગયું છે. તું બધુ જોઈ રહી છે. હું જાણું છું કે તું મારી આસપાસ છે. હું તારી હાજરીને અનુભવી રહી છું.
અમે તને દરરોજ યાદ કરીએ છીએ ટુન્નૂ. તું હંમેશા અમારા દિલમાં રહીશ. હું આશા કરૂ છું કે તારી શાંતિની શોધ હવે સમાપ્ત થઈ ગઈ હશે. હેપ્પી બર્થ ડે. I love you...