PHOTOS ટ્રમ્પ- શી જિનપિંગની મુલાકાત રંગ લાવી, `મોટી` સમસ્યાનું આવી ગયું સુખદ સમાધાન
આ સહમતી એવા સમયે બની છે કે જ્યારે અમેરિકા ચીન પર 200 અબજ ડોલરના નવા ટેક્સ લગાવવાની તૈયારીમાં છે.
વ્હાઈટ હાઉસે જી-20 શિખર સંમેલનથી અલગ થયેલી આ બેઠકના પરિણામોને લઈને કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર લૈરી કુડલોએ કહ્યું છે કે આ બેઠક ખુબ સકારાત્મક રહી.
અત્રે જણાવવાનું કે જી20 સંમેલનથી અલગ ટ્રમ્પ અને શી જિનપિંગે બેઠક કરી હતી. જેમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા.
આ નિર્ણયોમાં ચીન પર 90 દિવસો માટે 200 અબજ ડોલરના સામાન પર ટેક્સ લગાવવાની યોજના પર રોકનો નિર્ણય પણ સામેલ રહ્યો (ઈનપુટ ભાષા)