નવસેકા પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી મળશે 6 મોટા ફાયદા
ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી અનેક સિઝનલ રોગોથી રક્ષણ મળે છે.
ઘી ને પૌષ્ટિક ફૂડ પણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ કરે છે.
દેશી ઘી ખૂબ આરોગ્યપ્રદ છે. તેમાં અનેક પ્રકારના ગુણધર્મો છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી હાડકાં મજબૂત બને છે.
સવારે નવશેકા પાણીમાં ઘીનું સેવન કરવાથી ત્વચા સારી રહે છે અને તેને એક અલગ જ ગ્લો પણ મળે છે.
શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.