Hina Khanએ ફેમિલી વેકેશન પર પણ વિતાવ્યો Me Time, Photos સોશિયલ મીડિયા પર વાયરલ

Fri, 04 Dec 2020-7:12 pm,

હિના ખાન (Hina Khan)ભલે જ માલદીવમાં પોતાના પરિવાર સાથે ગઇ છે, પરંતુ તેમણે ખૂબ મી-ટાઇમ પસાર કર્યો છે. તેમના આ ફોટોઝથી સ્પષ્ટ થાય છે. 

હિના ખાન આ વેકેશન પર સુંદર હેટ્સ લઇને ગઇ. પોતાના ઘણા ફોટોઝમાં તેમણે વિવિધ પ્રકારની હેટ્સ પહેરી છે.

હિના ખાનના ફેન્સ ખૂબ સારું રિએક્શન આપી રહ્યા છે. લોકોને તેમના વેકેશનના ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. 

હિના ખાને શ્રગ પહીરીને પોતાની બેકની ફોટોઝ ક્લિક કરાવ્યા છે. હિના ખાનના આ હોટ ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. 

બોલ્ડનેસ સાથે હિના ખાન (Hina Khan)સમુદ્રને નિહાળતી જોવા મળી. હિનાએ પોતાના આ વેકેશનને ખૂબ એન્જોય કર્યું છે. 

સોશિયલ મીડિયા પર હિના ખાન સતત પોતાના વેકેશનની તસવીરોને શેર કરતી જોવા મળી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે. 

હિના ખાન (Hina Khan)આખુ વર્ષ મહેનત કરે છે. એવામાં વેકેશન પર જઇને તેમનો ચહેરો વધુ ગ્લો કરે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link