ક્યારેય મેકઅપ વિના જોયા છે આ અભિનેત્રીઓના ફોટા, ઓળખવામાં પણ પડશે ફાંફા

Thu, 24 Mar 2022-7:17 pm,

ટીવી શો 'અનુપમા' માં લીડ રોલ ભજવનાર રૂપાલી ગાંગુલીનો નો મેકઅપ લુક જોઇને તમે આશ્વર્યમાં પામશો. 

ટીવીની દુનિયાની સૌથી ક્યૂટ ટાર્સમાંની એક તેજસ્વી પ્રકાશ મેકઅપ વિના પણ ફેન્સના દિલ લૂંટી લે છે. તે અવાર નવાર મેકઅપ વિના જોવા મળે છે. 

હિના ખાનની ગણતરી ટીવીની તે જાણિતી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, જે સૌથી સફળ રહી છે. આ તસવીરમાં હિના ખાન મેકઅપ વિના કંઇક આવી દેખાઇ છે. 

ટીવીથી બોલીવુડ સુધીની સફર તય કરનાર અંકિતા લોખંડેની મેકઅપ વિનાની તસવીર અવાર નવાર વાયરલ થતી રહે છે. અંકિતાનો ચહેરો મેકઅપ બાદ ખૂબ બદલાય જાય છે. 

બિગ બોસ 14 નો ખિતાબ જીતનાર રૂબિના દિલૈક ફક્ત મેકઅપ જ વિના નહી, મેકઅપ લુકમાં પણ સુંદર લાગે છે. 

ટેલીવિઝન જગતની હસીન અદકારોમાંથી એક છે નિયા શર્મા. પરંતુ મેકઅપ વિના નિયા શર્માનો લુક ખૂબ આશ્વર્ય પમાડે તેવો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link