ટીવીની `નાગિને` પતિ સાથે શેર કરી પ્રાઇવેટ PHOTOS, વારંવાર તસવીરો જોઇ રહ્યા છે ફેન્સ

Sun, 27 Feb 2022-10:03 pm,

આ તસવીર મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં મૌની સૂરજ સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.

હવે આ ફોટો જુઓ. આ તસવીર મૌની દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં મૌની દુલ્હનના લુકમાં નજર આવી છે.

મૌનીએ બે રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. હવે જુઓ આ ફોટો, જેમાં મૌનીએ વ્હાઈટ કલરની રેડ બોર્ડર સાડી પહેરી છે. આ ફોટોમાં અભિનેત્રી તેના પતિ સાથે જોવા મળી હતી.

આ ફોટો મૌનીના હનીમૂનનો છે. જેમાં તે સૂરજ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ફોટોમાં સૂરજ મૌનીને ચુંબન કરતો જોવા મળી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link