Anupama અને `બા` જ નહીં, TV ની આ સાસુ અને વહુની જોડીઓએ પણ મચાવી છે ધૂમ!
તાજેતરમાં અનુપમા સિરિયલમાં અનુપમા અને બા વચ્ચેના સંબંધોનો જોઈને ભાવુક થઈ જવાય છે...અનુપમાની દરેક મુશ્કેલીમાં બા તેની માતાની જેમ તેની સાથે ઉભા જોવા મળે છે.
સંધ્યા અને સંતોષની વચ્ચે મીઠા સંબંધ છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે બંનેએ એક-બીજાને સાથ આપ્યો છે.
ઈશિતા અને સંતોષી ટેલિવિઝન પર સૌથી વધારે પસંદ આવનારી સાસ-વહુની જોડીમાંથી એક છે. આ બંનેને આજે પણ પ્રેમ-નફરના સંબંધ માટે યાદ કરવામાં આવે છે. ઓન સ્ક્રીન સમીકરણે આ બંનેને બહુ જ ફેમસ કર્યા
ડેઈલી શો માં સૌથી પ્રિય જોડીમાંના એક, અને ગયા વર્ષે તેઓએ શરૂ કરેલી મેમ ફેસ્ટને કોણ ભૂલી શકે છે - 'રસોડે મે કોન થા.' કોકિલા મોદી હંમેશા તેમની પુત્રવધૂ ગોપીની સુરક્ષા કરતા અને પુત્રવધૂ માટે બને તે બધું કરતા.
મોટાભાગનાં સાસુ-વહુની જોડીઓથી વિપરીત, જેમના સંબંધોમાં થોડી કડવાશ હતી, તેઓ હવે પછી-તે એકબીજાની પીઠ થાબડે છે. સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા પણ પરંતુ સંબંધને સંભાળી રાખ્યા
એક નાયી પહેંચાન' શો ની આ સાસુ-વહુની જોડીએ સાસુ-વહુના સંબંધને એક નવો એંગલ આપ્યો. સાક્ષી તેની સાસુને ફરીથી અભ્યાસ કરવા અને શિક્ષિત સ્ત્રી બનવામાં મદદ કરે છે.