બિકીનીમાં અંડરવોટર ફોટોશૂટ કરાવીને આલિયા ભટ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
આલિયા ભટ્ટે વિવિધ નિયોન રંગની બિકીનીઝમાં માદક અદાઓમાં ફોટા પડાવ્યા છે. પાણીના અંદર આલિયાની સુંદરતાને ચારચાંદ લાગી ગયા છે.
આલિયા ભટ્ટે વોગ(VOGUE) મેગેઝિન માટે વિવિધ રંગની બિકીનીઝ પહેરીને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. આલિયાએ મનમોહક અને માદક અદાઓમાં કરાવેલો ફોટોશૂટ પ્રશંસકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
આલિયા ભટ્ટ સ્વિમિંગ પુલના અંદર પિન્ક રંગની મોનોકનીમાં યોગાસન કરતી જોવા મળી રહી છે. પ્રશંસકોને આલિયાની આ અદા ખુબ જ ગમી છે.
બ્લેક એન્ડ વ્હાઈટમાં આલિયા ભટ્ટે અત્યંત સેક્સી અદા અને માદક આંખો સાથે પ્રશંસકોને પાણી-પાણી કરી નાખ્યા છે.
થોડા દિવસ પહેલા આલિયા ભટ્ટે પ્રખ્યાત સેલિબ્રિટી મેગેઝિન વોગ(VOGUE) ના આ કવર પેજને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તે નિયોન રંગની બિકીની સાથે પાણીના અંદર બેઠી છે. ફોટો સાભારઃ INSTAGRAM@Aliabhatt