PHOTOS: હાથમાં વાઈન સાથે Urvashi Rautela એ આપી Holi ની ગીફ્ટ, Photos જોઈને રહી જશો દંગ
ઉર્વશી રોતલા (Urvashi Rautela) આ ફોટોઝમાં મરૂણ કલરના ગાઉનમાં સુંદર લાગે છે. આ ગાઉનમાં તે પરી જેવી લાગી રહી છે. આ આઉટફિટ સાથે તે હાથમાં વાઈન સાથે જોવા મળી રહી છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
ઉર્વશી રોતેલા (Urvashi Rautela)નું આ ગાઉન એક ફિશકટ રેપ સ્ટાઈલ ગાઉન છે. આ ગાઉન ખૂબ સ્ટાઈલિસ્ટ છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
ઉર્વશી રોતેલા (Urvashi Rautela)નું ગાઉન વેલવેટના મટીરિયલથી બનાવવામાં આવ્યું છે. ઉર્વશીના આ ગ્લેમરસ લુક પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
ઉર્વશી રોતેલા (Urvashi Rautela)એ ડીપકટ સ્લીવ્સ વાળું ગાઉન પહેર્યું છે. આ ગાઉનની સાથે જ તેને શિમરી સિલ્વર હેન્ડ ક્લચ કેરી કર્યું છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
ઉર્વશી રોતેલા (Urvashi Rautela)એ પોતાના આ આઉટફિટ અને ખૂબ સારી એસેસરીઝની સાથે ગાઉન પહેર્યું છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
તેને હાથોમાં કેટલીક રિંગ પહેરી છે સાથે જ હાથમાં અલગ-અલગ સ્ટોન બ્રેસ્લેટ અને બંગળીની સાથે લેયર કર્યું છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
ઉર્વશી રોતેલા (Urvashi Rautela)ની આ ગાઉનમાં હેર સ્ટાઈલ એકદમ સીમ્પલ છે. તેને વાળને સ્ટ્રેટ કરી ખુલ્લા રાખ્યા છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)
ઉર્વશી રોતેલા (Urvashi Rautela)ના મેકઅપની વાત કરીએ તો તેને ખૂબ બ્રાઈટ મેકઅપ કર્યો છે. આ સાથે જ તેને ડિફાઈ્ડ જગ્યાને મરૂણ શેડ આપ્યો છે આ ઉપરાંત તેને નીલ પોલીસ પણ મરૂણ રંગની કરી છે. (ફોટો.સૌ.ઉર્વશી રોતેલા)