US Model Corinna Kopf એ હોટ ફોટા શેર કરીને કરી કરોડોની કમાણી, રકમ સાંભળી થઈ જશો બેહોશ
મોડલ Corinna Kopf એ જણાવ્યું કે, તેને OnlyFans પર જૂનમાં પોતાનું એકાઉન્ટ શરૂ કર્યું હતું. જુલાઈમાં જ્યારે તેને પોતાની કમાણીની જાણ થઈ તે તે પણ ચોંકી ગઈ. તે એક મહિનામાં 4.2 મિલિયન ડોલર કમાઈ જે ઇન્ડિયન કરન્સીના હિસાબથી 31 કરોડથી વધુ થાય છે. (ફોટો સોર્સ: ધ સન)
ગેમર અને ઈન્ટરનેટ પર્સનાલિટી Corinna એ સાથી YouTuber ડેવિડ ડોબ્રિકની સાથે વાતચીતમાં પોતાની કમાણીનો ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે OnlyFans એક કન્ટેન્ટ - શેયરિંગ પ્લેટફોર્મ છે. જે સેક્સ વર્કર અને અન્ય ક્રિયેટરો વચ્ચે વિષયાસક્ત ફોટો અને વીડિયો પોસ્ટ કરવા અંગે લોક પ્રિય છે. જ્યારે ક્રિયેટરના કન્ટેન્ટને કોઈ યૂઝર સબ્સક્રાઈબ કરે છે ત્યારે ક્રિયેટરને રૂપિયા મળે છે. (ફોટો સોર્સ: celebssnapchat)
Corinna Kopf એ જણાવ્યું કે પહેલા ટોપલેસ ફોટો માટે તેમને $ 165,000 મળ્યા હતા. કમાણી અંગે રેકોર્ડ તોડી રહેલી આ મૉડલે તાજેતરમાં જ 400,000 ડોલરની એક કાર ખરીદી. આટલું જ નહીં, તેને નવું ઘર પણ ખરીદ્યું જોકે, OnlyFans સિવાય પણ Corinna ઓનલાઈન કન્ટેન્ટ શેર કરીને સારી કમાણી કરી લે છે. (ફોટો સોર્સ: ધ સન)
જૂનમાં Corinna Kopf એ OnlyFans એકાઉન્ટ શરૂ કર્યાની જાહેરાત કરી. તેમને પોતાના ટ્વીટરમાં કહ્યું હતું કે, ‘જો મારા આ ટ્વીટને 500,000 લાઈક નહીં મળે તો હું OnlyFans પર પોતાના હોટ ફોટા શેર કરીશ’. મૉડલના YouTube પર એક મિલિયન અને Instagram પર 5.7 મિલિયન ફોલોઅર્સ છે. Kopf ના હોટ ફોટો દેખવાની ઈચ્છા રાખતા OnlyFans યૂઝર્સને દર મહિને 25 ડોલર ચૂકવવા પડે છે. (ફોટો સોર્સ: corinnakopf/Instagram)
OnlyFans પર Corinna Kopf ની થઈ ટીકા. લોકોનું કહેવું છે કે મૉડલ તેવા જ ફોટો પોસ્ટ કરી રહી છે. જે તે ટ્વીટર અથવા ઈન્સ્ટાગ્રામ પર પહેલા જ જોઈ ચૂક્યા છે. એક યૂઝર્સે લખ્યું, ‘આ સ્કેમ છે, આ ફોટોઝમાં કશું જ નવું નથી’. (ફોટો સોર્સ: newsnationusa)