Unseen Photos: તમે ક્યારેય નહીં જોઈ હોય અલગ-અલગ ઘટનાઓની ભારતની આ દુર્લભ તસવીરો!
1951: મધુબાલાના ઘરે ફોટોશૂટ
1949: કાશ્મીરના હિંદુ, શીખ અને મુસ્લિમો પીસ બ્રિગેડમાં ભેગા થયા.
1962: ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતીય મહિલાઓ સેનામાં જોડાઈ.
1999: ભારતીય વાયુસેનાએ કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર “રવિના ટંડન” નામનો બોમ્બ ફેંક્યો.
1947: બ્રિટિશ સેના ભારત છોડી રહી છે.
1958: કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી.
1944: તેમના પત્નીના મૃતદેહ પાસે બેઠાં હતા મહાત્મા ગાંધી. તે સમયની દુર્લભ તસવીર.