અરે...આ શું? ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન નહીં હોય? આકાશમાં હશે વાદળો, જાણો અંબાલાલની આગાહી
ઉત્તરાયણ પૂર્વે દરમિયાન વાદળો આવી શકે છે, તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમ છતાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે. ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે.
અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેવાની આગાહી કરી છે. આ સિવાય મહેસાણાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડીયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવાર સુધી કમોસમી વરસાદ રહેશે.
ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાતમાં સહીત વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી થશે. જાન્યુઆરીના બીજા પખવાડીયાથી કમોસમી વરસાદ થઈ શકે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 27, 28, 29 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આ દિવસોમાં કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદથી કેટલાક પાકો અને શાકભાજીમાં નુકસાની થશે. રીંગણ, દિવેલા રાઇ જેવા પાકોમાં નુકસાની થવાની શક્યતા વધારે છે.
ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ અડધા ડઝન જિલ્લાઓમાં વરસાદ આવ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી આ કરતા પણ ખતરનાક છે. હજૂ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે.
અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેવાની આગાહી કરી છે. આ સિવાય મહેસાણાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડીયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવાર સુધી કમોસમી વરસાદ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે.
ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે.
ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.
તેમણે કહ્યું કે, જાન્યુઆરીમાંના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણ પૂર્વે દરમિયાન વાદળો આવી શકે છે. જોકે, પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે, ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવન રહેશે.
ઉત્તરાયણમાં બપોરના સમયે પવન ઘટી શકે છે. પરંતું વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો વહેશે. તેથી આ પવન પતંગ રસિયાઓને અનુકૂળ રહેશે.