Venice ની સુંદરતાને લાગી કોની નજર? જાણો શા માટે સ્વપ્નનગરીમાં છવાયો છે સન્નાટો...
બદલાતાં મોસમ અને ગ્લોબલ વોર્મિંગની સૌથી પ્રતિકુળ પરિસ્થિતિનું ચિત્ર
પ્રેમી-પંખિડાઓની સ્વપ્ન નગરી ગણાતા વેનિસના અત્યારે બેહાલ થઈ ગયા છે. સમૃદ્ધમાં આવેલ લો ટાઈડના કારણે સ્વર્ગ સમાન નગરી હાલ બદ્ધતર હાલતમાં ફેરવાઈ ગઈ.
ધ વિન્ચીના એક સમયની અદભુત રચના આજે ગ્લોબલ વોર્મિંગના કારણે વેરવિખેર થઈ ગઈ. પ્રેમની આ ભૂમિ આજે સાવ બંઝર બની ગઈ છે.
શું વેનિસનો ગોન્ડોલા હંમેશા માટે બંધ થઈ જશે. ગ્લોબલ વોર્મિંગની અસરથી વેનિસના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પડી છે.
વેનિસ બન્યુ માનવ નિર્મિત ગ્લોબલ વોર્મિંગનો ભોગ. સ્થાનિકોની સાથો-સ્થાન પ્રવાસીઓને પણ પહોંચી અસર.
સ્વર્ગ સમાન વેનિસની સુંદરતાને લાગી કોની નજર? પ્રવાસીઓથી ઉભરાયેલું રહેતું વેનિસમાં હાલ સન્નાટો ભાસી રહ્યો છે.
પાણી પર તરતી નગરી હાલ પાણી માટે તરસી રહી છે. વેનિલની વરવી સ્થિતિ માટે કોણ જવાબદાર?