PHOTOS: ગામમાં બધા નગ્ન અવસ્થામાં જ રહે છે, સ્વમિંગપુલથી માંડીને બીયર બાર..બધે કપડાં વગરના લોકો

Thu, 08 Apr 2021-2:01 pm,

બ્રિટનનું એક સિક્રેટ ગામ(Britain's Secret Nudist Village) છે જ્યાં લોકો વર્ષોથી કપડાં વગર રહે છે. અહીં મૂળભૂત સુવિધાઓની કોઈ કમી નથી. પરંતુ પરંપરાઓમાં માનતા લોકો બસ કપડાં વગર રહે છે. 

મિરર ડોટ કોમના અહેવાલ મુજબ હર્ટફોર્ડશાયરના સ્પીલપ્લાટ્સ (Spielplatz) ગામમાં માત્ર બાળકો જ નહીં પરંતુ નાના મોટા બધા કપડાં વગર રહે છે. 

હર્ટફોર્ડશાયરનું આ ગામ બ્રિટનની સૌથી જૂની કોલોનીઓમાંથી એક છે. અહીં માત્ર સારા મકાનો છે એવું નથી, શાનદાર સ્વિમિંગ પુલ, લોકો માટે બીયર જેવી સુવિધાઓ પણ છે. આ જગ્યાએ છેલ્લા 90થી વધુ વર્ષોથી લોકો આ રીતે જ રહે છે. 

દુનિયાભરમાં લોકો આ ગામ પર અનેક ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. અહીં પાડોશી, પોસ્ટમેન અને સુપરમાર્કેટ ડિલિવરી કરવા માટે લોકો હંમેશા આવતા હોય છે. આ ગામનું નામ સ્પીલપ્લાટ્સ છે જેનો અર્થ થાય છે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link