Make Up વિના આ સ્ટાર ક્રિકેટરોની વાઇફને ઓળખી પણ નહી શકો, જુઓ આ તસવીરો

Sun, 03 Oct 2021-2:26 pm,

વિરાટ કોહલી (Virat Kohli) ની વાઇફ અનુષ્કા શર્મા (Anushka Sharma) નેચરલી બ્યૂટીફૂલ દેખાય છે. તે પોતાની ફિટનેસ અને ડાયટ પર પુરતું ધ્યાન આપે છે. તેમની અદરા ફેન્સને દિવાના બનાવી દે છે. 

ભારતીય ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ની વાઇફ રિતિકા સજહદેહ (Ritika Sajdeh) સ્ટેડિયમ ઘણીવાર મેકઅપ વિના જોવા મળી હતી. 

ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ની વાઇફ સાક્ષી ધોની  (Sakshi Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણી વાર મેકઅપ વિનાના ફોટા શેર કરે છે. 

હરભજન (Harbhajan Singh) ની વાઇફ ગીતા બસરા (Geeta Basra) બોલીવુડ હીરોઇન રહી ચૂકી છે. પરંતુ લગ્ન પછી તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધું. તો ઘણીવાર મેકઅપ વિના પણ જોવા મળી છે. 

યુવરાજ સિંહ  (Yuvraj Singh) ની વાઇફ હેજલ કીચ (Hazel Keech) એ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે મેકઅપ વિના કંઇક આવી દેખાય છે. 

મેકઅપ વિના આવી દેખાઇ છે સ્પિનર યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma).

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link