Virat Kohli ને કારણે થયુ હતુ Rohit Sharma નું બ્રેકઅપ, જુઓ હિટમેનની Ex-Girlfriend ની તસવીરો

Sun, 23 May 2021-3:14 pm,

વર્ષ 2012માં રોહિત અને સોફિયા હયાતના રિલેશનશિપમાં હોવાના સમાચાર આવ્યા હતા. રોહિત અને સોફિયા હયાતની તસવીરો અને ડેટિંગના સમાચાર અખબારોની હેડલાઇન બન્યા હતા.

 

 

જેટલા જલદી તેના અફેરના સમાચારો વહેતા થયા એટલા ઝડપથી રોહિત અને સોફિયાના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા.

 

 

હકીકતમાં આ વાત ખુદ સોફિયાએ એક ટ્વીટ દ્વારા કહી હતી કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. 

રોહિતના સાથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને કારણે તેનું બ્રેક્રઅપ થઈ ગયું. સોફિયા અને રોહિત એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બાદમાં બન્નેનો સંબંધ તૂટી ગયો. કોહલીને કારણે રોહિત અને સોફિયાના સંબંધ સમાપ્ત થયા હતા. 

 

 

સોફિયા સાથે બ્રેકઅપ બાદ રોહિતનું દિલ રિતિકા સજદેહ  (Ritika Sajdeh) પર આવી ગયું. રોહિત અને રિતિકાની મુલાકાત પ્રોફેશનલ હતી, પરંતુ બાદમાં બન્ને મિત્રો બની ગયા. ડિસેમ્બર 2015માં બન્નેએ લગ્ન કરી લીધા હતા. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link