Photos : સ્ટાઈલમાં તો ધોનીની પત્નીની પણ બાપ છે આ ક્રિકેટરની પત્ની

Sun, 19 Jan 2020-12:46 pm,

સહેવાગની લવ સ્ટોરી બહુ જ સ્લો રહી છે. 17 વર્ષની મિત્રતાને પ્રેમમાં બદલાતા 14 વર્ષ લાગી ગયા હતા. આરતીને સહેવાગ એ સમયે મળ્યા હતા, જ્યારે આરતીની ઉંમર માત્ર સાત વર્ષની હતી. બંને જ્યારે એડલ્ટ થયા, ત્યારે સહેવાગે આરતીને પ્રપોઝ કર્યું હતું. 

ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા બાદ આખરે બંનેએ લગ્ન કર્યા હતા. સહેવાગની પત્ની આરતી સિંહ બહુ જ ક્યુટ લાગે છે. આ કારણે અનેક લોકો સહેવાગની પત્નીના ચાહકો બન્યા છે.

લોકો મહેન્દ્ર ધોનીની પત્ની સાક્ષી ધોનીની સાદગીના વખાણ કરે છે. પરંતુ આરતી સિંહની સાદગી તો મનમોહી લે તેવી છે.   

સ્ટાઈલના મામલામાં આરતી સિંહ અન્ય ક્રિકેટર પત્નીઓથી ઓછી નથી. 

આરતી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર આરતીના 2 લાખથી વધુ ફોલોઅર છે. (તમામ તસવીરો આરતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવાઈ છે) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link