LDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા

Tue, 14 May 2024-7:30 am,

જો તમે રાત્રે તમારા પગમાં બળતરા અનુભવો છો, તો તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત હોઈ શકે છે.

જો તમે સૂતી વખતે લાંબા સમય સુધી છાતીમાં દુખાવો અનુભવો છો, તો તેને બિલકુલ અવગણશો નહીં. આ ઉચ્ચ કોલેસ્ટ્રોલનું લક્ષણ હોઈ શકે છે.

હાથ-પગમાં ઝણઝણાટી એ હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણોમાં સામેલ છે. ખાસ કરીને જો તમને તે રાત્રે વધુ લાગે છે, તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

જો તમને રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા શ્વાસની તકલીફને કારણે ઊંઘ ઊડી જતી હોય તો એકવાર તમારું કોલેસ્ટ્રોલ ચોક્કસથી તપાસો.

રાતના સમયે પગ બરફની માફક ઠંડા પડવા એ પણ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું પરિણામ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link