AC Side Effects: આખો દિવસ AC ની હવા ખાનારા ચેતજો! નહીં તો હાલત થઈ જશે ખરાબ

Fri, 19 Apr 2024-4:34 pm,

એર કંડીશનરની મદદથી તમે કંટાળાજનક અને કાળઝાળ ગરમીથી ચોક્કસ રાહત મેળવી શકો છો, પરંતુ જો તમે તમારો વધુ સમય એસી રૂમ કે કારમાં પસાર કરો છો તો તે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. ચાલો જાણીએ તેના શું ગેરફાયદા હોઈ શકે છે.  

એર કંડિશનરની હવા વધુ પડતી શુષ્ક હોય છે, જે શુષ્ક મોં અને બળતરા પેદા કરી શકે છે. તેથી, તમારે સમયાંતરે રૂમની બહાર જવું જોઈએ.

AC રૂમમાં હાજર ભેજને ગાયબ કરી દે છે, જેના કારણે તરસ લાગે છે અને ડીહાઈડ્રેશન થઈ શકે છે, તેથી વચ્ચે વચ્ચે પાણી પીતા રહો.

જે લોકો એરકન્ડિશન્ડ રૂમમાં વધુ પડતો સમય વિતાવે છે તેમને માથાનો દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી ACનું તાપમાન સામાન્ય રાખવું જોઈએ.

જે લોકો હંમેશા એરકન્ડિશન્ડ રૂમ અને કારમાં દિવસ-રાત બેસે છે તેમને અન્ય લોકોની સરખામણીએ થાક અને નબળાઈનો વધુ સામનો કરવો પડે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link