વિચિત્ર પરંપરા! મૃત્યુ બાદ લાશના ટુકડા કરીને ગિદ્ધોંને ખવડાવી દે છે લોકો, તસવીરો જોઈને જ ડરી જશો
આ કોઈ કહાની નથી, પણ વાસ્તવિક ઘટના છે. આ પરંપરા બૌદ્ધ સમાજમાં વર્ષોથી પ્રચલિત છે. જ્યાં આ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
અંતિમ સંસ્કારની આ વિચિત્ર પરંપરાને માનતા સમુદાયની એવી માન્યતા છેકે, જો મૃત વ્યકિતના શવને ગિદ્ધોંને ખવડાવી દેવામાં આવે તો તેમની આત્મ પણ ગિદ્ધોંની ઉડાનની સાથે સ્વર્ગમાં પહોંચી જાય છે. (Pic Credit : tibettravel.org)
Bill Gates સાથે છૂટાછેડા પછી અરબો ડોલરની માલિક બની ગઈ Melinda, આ કંપનીઓમાં મળ્યા શેર
આ પરંપરાનું નામ છે નિયિંગમા પરંપરા. એટલેકે, સ્કાઈ બુરિયલ. જેને તિબેટમાં મનાવવામાં આવે છે. આ પરંપરા માં મૃત્યુ બાદ વ્યક્તિની લાશના નાના-નાના ટુકડા કરીને તેને ગિદ્ધોંની સામે પરોસવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
ત્યાર બાદ મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે અહીં પ્રાર્થના પણ કરવામાં આવે છે. તે સમયે અહીં તિબ્બતી બુક ઓફ ધ ડેથ નામનું ધાર્મિક પુસ્તક પણ વાંચવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
આ વ્યક્તિ રાખતો હતો 130 પત્નીઓ, બાળકોની સંખ્યા છે તેના કરતા ત્રણ ઘણી...
સ્કાઈલ બુરિયલની પરંપરા મુજબ વ્યક્તિના મૃત્યુ બાદ તેના શવને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાય છે. જ્યાં સ્મશાનના કર્મચારીઓ લાશના ટુકડા કરે છે. આ લાશના ટુકડાઓને જઉં અને લૌટમાં ડબોળીને ગિદ્ધોંને ખવડાવવામાં આવે છે. (Pic Credit : tibettravel.org)
TRUMP ની પુત્રી IVANKA હંમેશા તેના Beautiful Look ને કારણે રહે છે ચર્ચામાં, જુઓ Photos