West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે `ગરમી`

Fri, 04 Jun 2021-10:40 am,

જેસિમ લોર વેસ્ટ ઈન્ડિઝના ધામકેદાર બેટ્સમેન આંદ્રે રસેલની પત્ની છે. આંદ્રે રસેલ ચોક્કા ઓછા અને છક્કા વધારે લગાવે છે. અને તેની પત્ની જેસિમ લોરા તેની સુંદરતા માટે લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની તસ્વીરો વાયરલ થતી હોય છે. જેસિમ ઘણી બ્રાન્ડ માટે મોડલિંગ પણ કરી ચુકી છે. 2019માં તેમના ઘરે દિકરી જન્મી હતી. જેનું નામ આલિયાહ રસેલ છે.

 

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓપનિંગ બેટ્સમેન અને યુનિવર્સ બોસ નામથી જાણીતા ક્રિસ ગેલની પત્ની છે નતાશા. નતાશા દેખાવમાં ખૂબ જ ખૂબસુરત છે. નતાશા અને ક્રિસના 2009માં લગ્ન થયા હતા. અને બંનેની એક દિકરી પણ છે. નતાશા બેરિજ ફેશન ડિઝાઈનર છે.  

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

જેસિકા ફેલિક્સ ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટની પત્ની છે. જેસિકા એક ફિઝોયોથેરાપિસ્ટ છે. થોડા વર્ષ અગાઉ જ્યારે કાર્લોસ IPLમાં દિલ્લી તરફથી રમતો હતો. ત્યારે તેની પત્ની ભારત આવી હતી. અને બંનેએ થોડા સમય પહેલાં જ લગ્ન કર્યા છે.

 

 

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

મુંબઈ ઈન્ડિયન્સના ધાકડ પ્લેયર કાયરોન પોલાર્ડની પત્ની છે જેના અલી. જેના અને પાલાર્ડે 7 વર્ષ માટે રિલેશનશીપમાં રહ્યા બાદ 2012માં લગ્ન કર્યા હતા. જેના અલી ટ્રીનીદાડમાં સ્પોર્ટસ ગુડ્સનો બિઝનેસ કરે છે. બંનેની 2 સુંદર દિકરી છે.

 

 

રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

ડેરેન સેમીની પત્ની એક સમયે કેરેબિયન દેશોની સ્ટાર મોડેલ કેથી ડેનિયલ છે. ડેરેન સેમી અને કેથીના લગ્ન 2010માં થયા હતા. જો કે લગ્ન બાદ કેથીએ મોડલિંગ છોડી દિધું છે. પરંતુ આજે પણ કેથી એટલી જ સુંદર લાગે છે. ડેરેન સેમી અને કેથીના 4 બાળકો છે.

 

 

WhatsApp માં Delete કર્યા વિના પણ આ રીતે Hide કરી શકાય છે પર્સનલ Chat

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link