WhatsApp પર આ ટ્રીકથી વાંચી શકાશે બીજાના મેસેજ! કોઈને પણ નહીં પડે ખબર

Tue, 29 Jun 2021-11:53 am,

 

જો આપ કોઈ બીજાના વ્હોટ્સએપ મેસેજ વાંચવા ઈચ્છો છો તો આપ આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.  

 

સૌથી પહેલા આપે ગુગલ પ્લે સ્ટોરમાં જઈ whatScan for whatsApp web app નામની એક એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એક Apk ફાઈલ હશે, આ એપને ઈન્સ્ટોલ કરતા પહેલા આપે મોબાઈલના સેટિંગમાં જઈને Unknown Sources ઓપ્શન ઓન કરવાનું રહેશે. ત્યારપછી જ આ એપ આપના ફોનમાં ઈન્સ્ટોલ થઈ શક્શે.

 

એપ ઈન્સ્ટોલ થાય તે પછી આપ તેને ઓપન કરો અને બેઝિક સેટિંગમાં જઈને ભાષાને પસંદ કરો અને ત્યાર પછી પાસવર્ડને સેટ કરો. ત્યારપછી આપને QR Code મળશે.  

 

ત્યાર પછી આપને જેનું પણ વ્હોટ્સએપ અકાઉન્ટ હેક કરવુ છે તેમનો ફોન લો અને તેમા વ્હોટ્સએપ ઓપન કરો, વ્હોટ્સએપના સેટિંગમાં જાઓ અને વ્હોટ્સએપ વેબ ઓપ્શનને ક્લિક કરો  

ત્યારપછી કેમેરો શરૂ થઈ જશે, આપ QR Code સ્કેન કરો, અને બસ પછી બધા જ મેસેજ આપ આપના મોબાઈલ પર જોઈ શકો છો. હવે આપ તેનો ફોન મુકી દો અને બધી જ ચેટ તમારામાં વાંચો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link