અનેક અભિનેત્રીઓએ શરમ નેવે મૂકી, અર્ધનગ્ન થઈને સ્નાન કરતી શેર કરી એવી એવી બોલ્ડ PHOTOS
સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાને બાથટબમાં ટોપલેસ નહાતી તસવીર શેર કરી ત્યારે તે ખૂબ ટ્રોલ થઈ હતી.
શ્રદ્ધા આર્યાએ પણ શાવર લેતી વખતે કેટલાક એવા પોઝ આપ્યા હતા કે તે ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી.
ટીવી સીરિયલ 'બઢો બહૂ' ફેમ રિતાશા રાઠોરે બાથટબમાં સ્નાન કરતી પોતાની તસવીર શેર કરીને અહેવાલોમાં ચમકી હતી.
ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ ગત વર્ષે નહાતી વખતે કેટલીક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું હતું.
CID ફેમ મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર તેના હોટ લુક માટે ફેમસ છે. તેણે એકવાર બરફના પાણીથી નહાતી વખતે લોકોને દંગ કરી દીધા હતા.
ગત વર્ષે 'અનુપમા'ની સંસ્કારી પુત્રવધૂ કિંજલની ભૂમિકા ભજવનાર નિધિ શાહે શોવર લેતી વખતે તસવીર શેર કરીને લોકોને દંગ કરી દીધા હતા.