Priya Prakash Photos: વિંક ગર્લ પ્રિયા પ્રકાશે બીચ પર કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ઈન્ટરનેટ હલાવી દેશે તસવીરો
વિંક ગર્લના નામથી જાણીતી પ્રિયા પ્રકાશ વારિયરે જ્યારે તેના એક વીડિયો દ્વારા ઈન્ટરનેટ પર રાતોરાત ફ્રેમસ થઈ ગઈ હતી, ત્યારે લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ છોકરી ભવિષ્યમાં ફિલ્મી દુનિયા પર રાજ કરશે, અને આજે એવું જ થઈ રહ્યું છે.
મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર તાજેતરમાં વેકેશન મોડમાં જોવા મળી રહી છે.
બીચ બિકીનીમાં એગ્જોટિક પોઝ આપીને પ્રિયા પ્રકાશ વોરિયરે બધાની નજર પોતાના તરફ ખેંચી લીધી છે.
એક કરતાં વધુ પોઝ આપતા પ્રિયા પ્રકાશ વારિયરે વેકેશનની દરેક ક્ષણ માણી રહી છે.
આ સુંદર તસવીરોને શેર કરતી વખતે પ્રિયા પ્રકાશ વોરિયરે કેપ્શનમાં બીચ સંબંધિત ઘણી બધી ઈમોજી શેર કરી છે.
પ્રિયાની તસવીરો જોઈને તેના ફેન્સ તેને જલપરી કહીને ઉપનામ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના 7.2 મિલિયન ફોલોઅર્સ છે.
હાલમાં જ શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્રિયા પ્રકાશ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
વાઈરલ થયેલી આ તસવીરો પર ચાહકો તેમનો અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીની સ્ટ્રોંગ ફેન ફોલોઈંગ જોવા મળી રહી છે.