Yami Gautam ફોટોશૂટ માટે થઇ ટોપલેસ, જોવા જેવો છે આ અંદાજ
યામી ગૌતમ હંમેશાથી જ પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદરતા માટે પણ જાણિતી છે. પોતાના પ્રશંસકો માટે યામી મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો અને વીડિયોઝ શેર કર્યા છે.
ફરી એકવાર યામીએ પોતાના હોટ લુકથી ફેન્સના દિલોને ક્લીન બોલ્ડ કરી દીધા છે. આ ફોટાને યામીએ પોતે થોડા સમય પહેલાં પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા હતા.
યામીએ એક ગ્રીન કલરનું લેધર બ્લેઝર અને મેચિંગ પેન્ટ પહેર્યું છે. તેમણે ફક્ત કોટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના આ ફોટા ફેન્સનું દિલ જીતી રહ્યા છે.
યામીએ મિનિમમ મેકએપ, ખુલ્લા વાળ અને નો એક્સેસરી સાથે પોતાના આ બોસ લુકને પુરો કર્યો હતો. તેમનો લેડી બોસવાળો આ હોટ લુક ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.
યામી ગૌતમના આ લુક ઉપરાંત વાત કરીએ અભિનેત્રીના વર્કફ્રન્ટની તો જલદી જ તે 'ઓહ માય ગોડ 2' માં જોવા મળશે. આ ઉપરાંત યામીની પાસે અત્યારે 'ચોર નિકલ કર ભાગા' અને 'લોસ્ટ' જેવી ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે.