LPG સિલિન્ડર પર મળી રહ્યું છે 50 રૂપિયાનું કેશબેક, આ રીતે ઉઠાવો ફાયદો

Mon, 24 Aug 2020-10:10 pm,

કેશબેક મેળવવા માટે સૌથી પહેલાં અમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જઇને તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો અને અહીં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર નાખો. (ફોટો સાભાર: amazon.in)

જેમ કે તમે તમારો મોબાઇલ નંબર અથવા એલપીજી (LPG) નંબર નાખો. એક એક્ટિવ બુકિંગ માટે પેમેન્ટ કરવાનો ઓપ્શન સામે આવી જશે. તમે સીધું પેમેન્ટ કરી શકો છો અથવા પછી નવું ક્રિએટ કરી શકો છો. યાદ રાખો. પેમેન્ટ તમારે અમેઝોન પે (Amazon Pay) દ્વારા કરવાનું છે. (ફોટો સાભાર: amazon.in)

એકવાર એક્ટિવ બુકિંગ (Active booking) માટે પેમેન્ટ થયા બાદ તમારે ગેસ ડિસ્ટ્રીબ્યૂટર કંપની તરફથી બુકિંગ આઇડી મળશે. તેનો અર્થ એ છે કે હવે ગેસ સિલિન્ડર માટે ચૂકવણી થઇ ગઇ છે. (ફોટો સાભાર: amazon.in)

અમેઝોન વડે પેમેન્ટ કન્ફોર્મ થયા બાદ ગેસ ડિસ્ટ્રીબ્યૂટર કંપની તમારા ઘરે સિલિન્ડરની ડિલીવરી કરી દેશે. આ પ્રકારે પેમેન્ટ કરવાથી તમે 50 રૂપિયાનું ફ્લેટ કેશબેક પ્રાપ્ત કરી શકો છો. (ફોટો સાભાર: amazon.in)

ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ માટે પોત્સાહિત કરવા માટે જ અમેઝોન પે આ ઓફર લાવ્યું છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ઓફર આ મહિનાના અંત સુધી એટલે કે 31 ઓગસ્ટ સુધી જ લાગૂ છે. આ ઓફર અમેઝોન પે દ્વારા પહેલીવાર ગેસ સિલિન્ડર માટે છે. (ફોટો સાભાર: amazon.in)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link