Sexual Relationships: પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે, આ સંબંધમાં નાની તિરાડ પણ ઘણું નુકસાન પહોંચાડે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું પતિ-પત્નીના સંબંધોની મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુખી દાંપત્યજીવન માટે રાત્રે સુતા પહેલા આ કેટલાક ઉપાયો અવશ્ય કરવા જોઈએ. દરેક પતિ-પત્નીના પોતાના દાંપત્ય જીવન ખુશખુશાલ રહે તે માટે ઘણી બાબતોને ધ્યાનમાં રાખે છે. આવા સમયે આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ, જેનાથી આપણા જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દંપતિએ પોતાના સંબંધો મધુર રાખવા માટે તમારે અમુક ભૂલો કરવાથી બચવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી બેસવાની ટેવ તમને કરોડપતિમાંથી બનાવી દેશે રોડપતિ, લક્ષ્મીજી થશે નારાજ
આ વખતે દિવાળી પર ફાયદો જ ફાયદો, આ 5 શેર બનાવશે માલામાલ, 3 મહિનામાં બમણા થશે પૈસા
આ અંગ પર તલવાળી સ્ત્રીઓ હોય છે બુદ્ધિમાન અને જ્ઞાની, કામુક સ્ત્રીઓને અહીં હોય છે તલ


સૂતા પહેલા ન કરો આ કામ:
પતિ-પત્નીએ સૂતા પહેલા ક્યારેય શોપિંગ, ખર્ચ અથવા આર્થિક સંકટ સાથે જોડાયેલી બાબતોની ચર્ચા ન કરવી જોઈએ. આમ કરવાથી, આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થાય છે અને સંબંધો પર ખરાબ અસર પડે છે. આ સાથે જ તેના કારણે સર્જાયેલ તણાવને કારણે તેમની ઊંઘ બગાડે છે. બંને હળવા હોય, તેવા સમયે આવા મુદ્દાઓ પર શાંતિથી વાત કરવી વધુ હિતાવહ રહેશે.


તમને પણ રાત્રે સૂતા પહેલાં પાણી પીવાની ટેવ હોય તો આટલું વાંચી લેજો, ભ્રમ થઇ જશે દૂર
લિપ્સના લુક ખરાબ કરી દેશે તમારી આ 5 આદતો, સુધરી જજો નહીંતર થશે નુકસાન
આ વખતે દિવાળી પર ફાયદો જ ફાયદો, આ 5 શેર બનાવશે માલામાલ, 3 મહિનામાં બમણા થશે પૈસા


- પતિ-પત્નીએ સૂતા પહેલા લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. તેમજ બેડ પર લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. જીવનસાથી સાથેના સંબંધોને બગાડવામાં મોબાઇલ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.


- રાત્રે સૂતા પહેલાના સમયે એવા કામ ન કરો, જેનાથી સમસ્યા વધે. આમ કરવાથી આખી રાત મુશ્કેલીમાં પસાર થાય છે. વધુ સારું રહેશે કે, તમે સૂતા પહેલા સારા કાર્યો કરો, જેનાથી તમે તણાવમુક્ત રહેશો. જેનાથી એકબીજા વચ્ચે પ્રેમ વધશે.


બસ થોડા કલાક અને પછી Chandrayaan-3 સ્પેસમાં કરશે મોટી ધમાલ, સામે આવ્યું આ અપડેટ
BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો ટીમ ઇન્ડીયાનો કેપ્ટન
Surya Grahan 2023: આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ


- રાત્રે સૂતા પહેલા કોઈએ ભારે ખોરાક ન ખાવો જોઈએ. આમ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેના કારણે પતિ-પત્ની વચ્ચે અંતર પણ વધી જાય છે.


-રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન થયેલા ઝઘડા કે, દલીલનો ક્યારેય ઉલ્લેખ ન કરો. શક્ય તેટલી વહેલી તકે આવા મુદ્દાને સમાપ્ત કરવું વધુ હિતાવહ રહેશે.


Shani: આ રાશિઓ પર ક્યારેય કષ્ટ આવવા દેતા નથી શનિ દેવ, રંકમાંથી બનાવી દે છે રાજા
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube