Relationship Tips: પાર્ટનર સાથે સ્પેશિયલ ટાઈમ દર વખતે એન્જોય કરવો હોય તો આ 3 ટિપ્સ ફોલો કરો
Relationship Tips: ઘણા કપલ વચ્ચે ફિઝિકલ કંપૈટિબિલિટીની ખામી હોય છે. તેમના સંબંધ પર પણ તેનાથી અસર થાય છે. કપલ એકબીજા સાથે રહે તો છે પરંતુ તેઓ એકબીજાને ફિઝિકલી સંતોષ આપી શકતા નથી. કારણ કે તેઓ ડાયરેક્ટ વાતચીત કરતા નથી. ઘણીવાર ફિઝિકલ ઈંટીમસીની ખામીના કારણે કપલ વચ્ચે ઝઘડા પણ થાય છે.
Relationship Tips: રિલેશનશીપમાં ફિઝિકલ ઈંટીમસી ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ ઈંટીમસી સંબંધોને વધારે મજબૂત બનાવે છે. સંબંધોમાં ફિઝિકલ ઈંટીમસીથી ચાર્મ પણ જળવાઈ રહે છે. જો કે આ બાબતે આજે પણ કેટલાક કપલ ખુલીને વાત કરતા નથી. કપલ એકબીજા સાથે પણ વાત કરતા અચકાય છે. પરંતુ આ બાબતે ચર્ચા કરવાથી સંબંધો વધારે ગાઢ થઈ શકે છે. સાથે જ સંબંધોમાં રસ પણ જળવાઈ રહે છે. ફિઝિકલ ઈંટીમસીને લઈને નવા નવા લગ્ન થયા હોય તેઓ ચર્ચા કરી શકતા નથી. આવી સ્થિતિમાં પાર્ટનરના ઈશારાને સમજવા જરૂરી હોય છે.
આ પણ વાંચો: Relationship Mistakes: ઝઘડા પછી પતિને આ 4 વાતો સંભળાવવી એટલે સળગતામાં પેટ્રોલ છાંટવુ
ઘણા કપલ વચ્ચે ફિઝિકલ કંપૈટિબિલિટીની ખામી હોય છે. તેમના સંબંધ પર પણ તેનાથી અસર થાય છે. કપલ એકબીજા સાથે રહે તો છે પરંતુ તેઓ એકબીજાને ફિઝિકલી સંતોષ આપી શકતા નથી. કારણ કે તેઓ ડાયરેક્ટ વાતચીત કરતા નથી. ઘણીવાર ફિઝિકલ ઈંટીમસીની ખામીના કારણે કપલ વચ્ચે ઝઘડા પણ થાય છે. આજે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીએ જે ફિઝિકલ કંપેટિબિલિટીને સુધારી શકે છે.
વાતચીત કરો
આ પણ વાંચો: Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો
વાતચીત દરેક સમસ્યાનું સમાધાન છે. નોર્મલી જે રીતે વાતચીત કરતા હોય તે રીતે ફિઝિકલ ઈંટીમસીને લઈને પણ વાત કરી શકાય છે. પાર્ટનરની જરૂરીયાતો, ઈચ્છાઓ વિશે વાત કરવાથી એકબીજા સાથેનું કનેકશન મજબૂત થાય છે.
સ્પર્શની ભાષા સમજો
પાર્ટનર સાથે કનેકશનને મજબૂત કરવા માટે બેડ પર સાથ આપો એટલું પુરતું નથી. પરંતુ તેને ટચ થેરાપીથી નજીક લાવવા પણ જરૂરી છે. ટચ થેરાપી ફિઝિકલ ઈંટીમસીને બિલ્ડઅપ કરે છે. જેમકે ફિઝિકલ ઈંટીમસી પહેલા પાર્ટનરને ગળે લગાડો, હાથમાં હાથ રાખી વાત કરો, મસાજ કરો, વાળમાં હાથ ફેરવવા.. આ બધા ઈશારા હોય છે પાર્ટનરને ફિઝિકલ નજીક લાવવાના. ટચ થેરાપી સેક્સુઅલ લાઈફને સુધારે છે.
આ પણ વાંચો: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂ
નવા નવા એક્સપેરિમેંટ કરો
ફિઝિકલ ઈંટીમસીની ક્ષણોને ખાસ બનાવવા માટે નવા નવા એક્સપેરિમેંટ કરવા જોઈએ. તેનાથી પાર્ટનર એકબીજાની નજીક આવી શકે. પાર્ટનરને એકબીજાને સમજવાની તક મળે. રોજ એક જેવા સંબંધોથી બોરિયત લાગવા લાગે છે. જો તમે ફિઝિકલ ઈંટીમસી દરમિયાન નવા નવા એક્સપેરિમેંટ કરશો કે નવી નવી ગેમ ટ્રાય કરશો તો તેનાથી રિલેશન વધારે સ્ટ્રોંગ બનશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)