આજથી થઇ ગઇ Valentine Week ની શરૂઆત, કપલ્સ માટે ખૂબ જ મહત્વનું છે આ સપ્તાહ
Valentines Day calendar: ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. તો વેલેન્ટાઈન ડે પહેલા સપ્તાહ માટે અલગ-અલગ દિવસ નક્કી છે. આ અલગ-અલગ દિવસને પ્રેમ કરનારા લોકો અલગ-અલગ રીતે ઉજવે છે.
Valentine Week 2024 Full List: ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. જે લોકોને પોતાના પાર્ટનરથી પ્રેમ હોય છે તે આ મહિનાની આતૂરતાપૂર્વક રાહ જુએ છે. હકીકતમાં ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. તો વેલેન્ટાઈન ડે પહેલા સપ્તાહ માટે અલગ-અલગ દિવસ નક્કી છે. આ અલગ-અલગ દિવસને પ્રેમ કરનારા લોકો અલગ-અલગ રીતે ઉજવે છે.
ગ્રહોનો પ્રેમ સાથે છે સીધો સંબંધ, વારંવાર નિષ્ફળતા મળતી હોય તો કરો આ ઉપાય
વર્ષો પછી વેલેન્ટાઈન ડે પર અદ્ભુત સંયોગ : આ શુભ સમયે કરો પ્રપોઝ
વેલેન્ટાઈન વીક
7 ફેબ્રુઆરીએ વેલન્ટાઈન્સ વીકની શરૂઆત થાય છે. આ વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. 7 ફેબ્રુઆરી રોઝ ડે (February 7- Rose Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમ કરનાર કપલ એકબીજાને ગુલાબનું ફુલ આપી પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. ત્યારબાદ આઠ ફેબ્રુઆરી પ્રપોઝ ડે (February 8- Propose Day)ના રૂપમાં મનાવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરે છે અને જણાવે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે.
બની ગયો રૂચક રાજયોગ, આ 3 રાશિવાળાને થશે ભાગ્યોદય, મળશે નવી જોબ
અમેરિકામાં H1B વિઝા ધારકોને મોટી રાહત, પત્ની અને બાળકો પણ હવે કામ કરી શકશે
7 ફેબ્રુઆરી રોઝ ડે (Rose Day)
વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે પોતાના ક્રશને ગુલાબનું ફૂલ આપવાનું ચલન છે. ગુલાબના કલર પ્રમાણે તે પ્રેમ, મિત્રતા, શાંતિ એ રીતે અપાતા હોય છે.
8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે (Propose Day)
પ્રપોઝ ડેવાળા દિવસે પ્રેમી યુગલ પોતાની ભાવનાઓનો ઈઝહાર કરે છે. પોતાના પ્રેમી કે પ્રેમિકાને જણાવે છે કે તેઓ તેમના માટે શું મહેસૂસ કરે છે. આ દિવસે પ્રેમ પ્રસ્તાવની સાથે સાથે લગ્નનો પ્રસ્તાવ પણ કેટલાક મૂકતા હોય છે.
Walnut Benefits: પોષણનું પાવરહાઉસ છે અખરોટ, દરરોજ મુઠ્ઠી ખાશો તો ઘટશે કેન્સરનું જોખમ
મકાઇને શેકતી વખતે તમે પણ ફેંકી દો છો તેના રેસા? આ 5 ફાયદાનો નહી મળે લાભ
9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે (Chocolate Day)
આ દિવસે તમે તમારા ક્રશને વિવિધ ચોકલેટ આપીને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી શકો છો. આ દિવસે કપલ્સ એકબીજાને તેમની મનપસંદ ચોકલેટ આપે છે.
10 ફેબ્રુઆરી- ટેડી ડે (Teddy Day)
વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ ટેડી ડેના નામથી ઓળખાય છે. આ દિવસે પ્રેમી કે પ્રેમિકાને ક્યૂટ અને એકદમ પ્યારું ટેડી બિયર ગિફ્ટ કરવામાં આવે છે.
મૌની અમાસ બાદ સોના જેવી ચમકશે આ 4 રાશિઓની કિસ્મત, થશે જોરદાર ફાયદો
Tata Nexon કરતાં કેટલી અલગ હશે આવનાર Tata Curvv? ડિઝાઇન સહિત 7 તફાવત જાણો
11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે (Promise Day)
વેલેન્ટાઈ વીકનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને વચન આપે છે કે જીવનભર તેમની સાથે રહેશે. સાથે જીવવા અને મરવાની કસમો ખાય છે.
12 ફેબ્રુઆરી - હગ ડે (Hug Day)
વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ હગ ડે હોય છે. આ દિવસે કપલ્સ એકબીજાને ગળે લગાવે છે અને પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે. આમ તો ભેટવા માટે કોઈ દિવસ હોય તે જરૂરી નથી. પરંતુ દિવસનું નામ હગ ડે છે તો પછી વ્હાલ કરવું એ તો સ્વાભાવિક છે.
આ ગામમાં 5 દિવસ મહિલાઓ નથી પહેરતી કપડાં! સદીઓથી ચાલે છે પરંપરા
લોન્ચ થયો 251 રૂપિયામાં 500GB ડેટાવાળો સસ્તો પ્લાન, વેલિડિટી પણ જોરદાર
13 ફેબ્રુઆરી - કિસ ડે (Kiss Day)
વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા કિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને કિસ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે.
લોકોને ભૂખ્યા મરવાનો આવશે! 500 રૂપિયે કિલો પહોંચ્યું લસણ, ટામેટાં પણ થશે મોંઘા
MBA પાસ યુવકે નોકરી છોડી શરૂ કરી જામફળની ખેતી, હવે કરે છે કરોડોની કમાણી
14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડે (Valentine Day)
વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવાય છે. આ દિવસે કપલ્સ ખાસ રીતે સેલિબ્રેટ કરે છે. પ્રેમીઓ માટે આ દિવસ ખુબ જ મહત્વ ધરાવે છે.
Video: સ્કૂટીમાં ક્યાં લટકાવશો બીજું હેલમેટ? આપવામાં આવે છે આ સિક્રેટ જગ્યા
Best 5 Scooter: ફૂલ પૈસા વસૂલ છે આ 5 સ્કૂટર, સ્ટાઇલિશ અને 60Kmpl માઇલેજ