અંગત પળો દરમિયાન મહિલાઓ શું-શું ઈચ્છાઓ રાખે છે, સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગત
What Women Wants in Men: અંગત પળોમાં એક મહિલા પોતાના પાર્ટનર પાસે શું-શું ઈચ્છે છે. તમે વધુમાં વધુ કલ્પના કરી શકો છો. આ કલ્પનાઓથી ખુબ આગળ છે મહિલાઓની ફેન્ટેસી.
What Women Wants in Men: પહેલાના જમાનામાં યુવતીઓની ઈચ્છાઓ હંમેશા બદાયેલી રહેતી હતી. અંગત પળોને લઈને તો વિચારવાનું પણ શક્ય નહોતું , પરંતુ હવે ઈન્ટરનેટનો જમાનો છે. ડિજિટલ ક્રાંતિના આ સમયમાં યુવતીઓ હવે તે દરેક ઈચ્છાઓ વ્યક્ત કરવા લાગે છે, જે કોઈ પુરૂષ કરે છે પરંતુ ઘણા મામલામાં તો તે પુરૂષોથી આગળ નિકળી ગઈ છે. ભલે ગમે એટલી ગંદી વાત કેમ ન હોય હવે યુવતીઓ સોશિયલ મીડિયા પર તેને રાખી રહી છે. હવે તે પોતાની ઈચ્છાઓ જ નહીં અંગત પળોમાં તે કયા પ્રકારના પુરૂષોને પસંદ કરે છે, તે પણ જણાવવા લાગી છે. ત્યાં સુધી કે પુરૂષોનો પ્રાઇવેટ પાર્ટ કયા પ્રકારનો હોય. તાજેતરમાં બ્રિટનમાં આ મામલાને લઈને એક સર્વે કરવામાં આવ્યો, જેમાં કેટલીક ચોંકાવનારી વાત સામે આવી છે.
મહિલાઓને કઈ કલ્પનાઓ હોય છે?
ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, એક તૃતીયાંશ મહિલાઓ પ્રાઈવેટ પળો દરમિયાન પોતાના પુરુષ પાર્ટનરના નાના પ્રાઈવેટ પાર્ટથી ખુશ નથી હોતી. એટલું જ નહીં, સંતોષ ન મળવાના ઘણા કારણો છે. તેમાંના મોટા ભાગનાએ જણાવ્યું હતું કે પુરૂષો ખાનગી પળો દરમિયાન ખૂબ જ ઝડપથી સંતોષ પ્રાપ્ત કરે છે. આનાથી તેમને સંતોષ મળતો નથી. મહિલાઓનો આરોપ છે કે ક્યારેક આ મામલે પુરુષો સ્વાર્થી બની જાય છે. 10માંથી 4 મહિલાઓએ કહ્યું કે જો પુરુષ પાર્ટનરનો પ્રાઈવેટ પાર્ટ નાનો હોય તો તે તેની સાથે છેતરપિંડી કરવા તૈયાર છે. બીજી તરફ અડધા છોકરીઓએ કહ્યું કે જો પુરૂષ પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટ ખૂબ મોટા હશે તો તેઓ બ્રેકઅપ કરી લેશે. છોકરીઓ પણ અંગત પળોને લઈને વિચિત્ર કલ્પનાઓ કરવા લાગી છે. જ્યારે છોકરીઓને તેમની ફેન્ટસી વિશે પૂછવામાં આવ્યું તો તેમાંના મોટા ભાગનાએ જવાબ આપ્યો કે તેઓ તેમના પાર્ટનર સાથે બાંધીને સેક્સ માણવા માંગે છે જ્યારે કેટલાકે કહ્યું કે તેઓ ફુટ જોબને વધુ પસંદ કરશે.
કયા પ્રકારના પુરૂષોથી ખુશ રહે છે મહિલાઓ
રિપોર્ટ્સ પ્રમાણે આ સર્વેમાં 1400 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી અને તેને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સર્વેમાં 18 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓને સામેલ કરવામાં આવી હતી. પુરૂષોના પ્રાઈવેટ પાર્ટને લઈને ઘણા પ્રકારની વાતો મહિલાઓના મગજમાં રહે છે. રિલેશનશિપમાં રહી ચૂકેલી મહિલાઓનું કહેવું હતું કે ઈરેક્શનમાં જો પુરૂષ પાર્ટનરનો પ્રાઈવેટ પાર્ટ 4 ઇંચથી નાનો હોય તો તેને સંપૂર્ણ સંતોષ મળતો નથી. પરંતુ વધુ મોટો પ્રાઈવેટ પાર્ટ પણ મહિલાઓને પસંદ નથી. મહિલાઓએ જણાવ્યું કે જ્યારે તે 8થી 9 ઈંચનો હોય તો રિલેશનશિપ દરમિયાન દુખાવો થાય છે. તેનાથી સંતોષ જરાય મળતો નથી. 10માંથી 9 મહિલાઓએ કહ્યું કે તે એકથી ત્રણ ઈંચના પ્રાઇવેટ પાર્ટથી સંતુષ્ટ થતી નથી. તો બીજીતરફ મોટા ભાગની મહિલાઓએ કહ્યું કે 6થી 8 ઈંચ વચ્ચેનો પ્રાઇવેટ પાર્ટ સૌથી વધુ યોગ્ય છે. પરંતુ મહિલાઓએ તે પણ સ્વીકાર કર્યો કે અંગત સુખ પહેલા પુરૂષ ઉત્તેજિત કરવામાં વધુ સમય પસાર કરે તો તેનાથી લંબાઈનો પ્રશ્ન ગૌણ થઈ જાય છે. પરંતુ 10માંથી 4 પુરૂષ આ પ્રકારના કામને મહત્વ આપતા નથી અને તે સ્વાર્થી હોય છે.