નવી દિલ્હીઃ નામનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલું છે. પ્રાચીન કાળથી જ એક બાળકના અનેક નામો રાખવાની પરંપરા હતી પરંતુ આજના સમયમાં આપણે એક બાળકના વધુમાં વધુ બે નામો રાખીએ છીએ. તે પણ બાળકની રાશિ અનુસાર જ નામ રાખવામાં આવે છે. કોઈપણ નવજાત બાળકનું નામકરણ તેની રાશિ અને નક્ષત્રના આધાર પર જ રાખવામાં આવે છે. જ્યોતિષમાં રાશિચક્રની ચોથી રાશિ કર્ક છે. આ રાશિનું ચિન્હ કરચલો છે. આ રાશિનો સ્વામી ચંદ્ર છે. કર્ક રાશિના લોકો કલ્પનાશીલ હોય છે. જે લોકોનું નામ અક્ષર હી, હૂ, હે, હો, ડા, ડી, ડૂ, ડે, ડોથી શરૂ થાય છે તેઓ કર્ક રાશિના હોય છે. ત્યારે આજે અમે તમને કર્ક રાશિના સારા સારા નામો વિશે જણાવીશું. હ અને ડ અક્ષરોના નામોનું લિસ્ટ આ મુજબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિના હ અક્ષર પરથી છોકરાઓના નામઃ


હિતેશ
હેમંત
હર્ષિત
હિરેશ
હિમાંશુ
હીરક
હિમેશ
હેમન
હેમેશ
હેમરાજ
હિતેન
હોમેશ
હિતેન્દ્ર
હિતાંશુ
હ્રતિક
હ્રષિકેશ
હર્ષ
હિશિત
હિતિશ
હિરિશ
હિરણ્ય
હ્રિયાંશ
હનીશ
હમરીશ
હમીર
હમેશ
હંસ
હનૂપ
હન્વેશ
હરખ
હરિત
હરિશ્વ
હરિરાજ
હરિન
હરપ્રીત
હમેન્દ્ર
હનિક
હિમાનીશ
હેમિશ
હિતાંશુ
હ્રદય
હર્ષવર્ધન
હેતાર્થ
હિમાક્ષ
હેત્વિક
હેતસ્ય
હયન
હસંત
હ્રદયેશ
હુરદિત્ય
હાર્દિક
હંસલ


કર્ક રાશિના ડ અક્ષર પરથી છોકરાઓના નામઃ


ડીલેશ
ડીજેશ
ડિગનેશ
ડેવિશ
ડેનિશ
ડેવિન
ડાર્પિત
ડારન
ડરપિત
ડાર્મન
ડફીક
ડેનિયલ
ડિગૂ
ડોમનસિંગ
ડિલરાજ
ડાયમંડ
ડેવિડ


કર્ક રાશિના હ અક્ષર પરથી છોકરીઓના નામઃ


હેમપુષ્પા
હિના
હેતલ
હેમા
હીર
હેમલતા
હિમાંશી
હેમાંતી
હીરા
હોલિકા
હુતાપ્રિયા
હેમાક્ષી
હિતાક્ષી
હિતીકા
હિરકણી
હિમવર્ષા
હિમગૌરી
હેતવી
હિતાંશ્રી
હિયા
હિતાંશી
હુમિશા


કર્ક રાશિના ડ અક્ષર પરથી છોકરીઓના નામઃ


ડોલી
ડોલેશ્વરી
ડિવિના
ડિવિતા
ડિવિષા
ડિતીક્ષા
ડિમ્પલ
ડિપિષા
ડિમ્પી
ડ્રીમી
ડીપ્તી
ડીપાલી
ડીપિકા
ડેવિકા
ડીવેના
ડિત્યા
ડીશી
ડીપિતા
ડિવિજા
ડેલિના
ડર્સિકા
ડ્રોનાલી
ડર્પિતા
ડીપ્રાંજના