નવી દિલ્હીઃ વૃશ્ચિક રાશિ એ જ્યોતિશાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓમાંથી એક રાશિ છે. આ રાશિ આઠમી રાશિ ગણાય છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના અક્ષર ન અને ય છે. આ રાશિના લોકો એલર્જીથી પરેશાન રહે છે. વૃશ્ચિક રાશિ વાળા લોકોમાં બીજાને આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે. આ રાશિના લોકો બહાદૂર અને ભાવુક હોય છે. આ રાશિના લોકો મોટાભાગે બીજાના વિચારોનો વિરોધ કરે છે. ક્યારેક ક્યારેક આ આદત તેમના વિરોધનું કારણ બની શકે છે. આજે અમે તમને વૃશ્ચિક રાશિ પરથી છોકરા-છોકરીઓ નામો જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃશ્ચિક રાશિ પરથી નામઃ


ન અક્ષર પરથી છોકરીઓના નામ-


નૃપા 
નિરીક્ષા 
નતાશા 
નિયતિ 
નીપા 
નિરાલી 
નિત્યા
નિષ્ઠા 
નંદિતા 
નિધિ 
નીવા 
નૂપુર 
નિશિ 
નેત્રી 
નેહા 
નીરા 
નીતિ 
નિયંતા 
નીરજા
નિર્ઝરી 
નિર્ભયા 
નેહલ 
નમિતા 
નૈના 
નિરવા 
નીલાક્ષી 
નુતિ 


ય અક્ષર પરથી છોકરીઓના નામ-


યામિની 
યેશા 
યોગીશ 
યશિતા
યાસ્મીન
યોગીતા
યુગ્મા 
યુતિ 
યાગિની
યેતી 
યામિની 


ન અક્ષર પરથી છોકરાઓના નામ-
નક્ષ
નિત્ય 
નિમિત્ત 
નિર્ભય
નંદીશ 
નિનાદ
નિમિષ 
નિલાંગ 
નિશીથ 
નૈમિષ 
નિલય 
નિરેન 
નિરવ 
નિહાર 
નિશ્ચય 
નીરજ 
નભ્ય 
નમન 
નકુલ 
નચિકેત 
નભેશ 
નમિત 
નલિન 
નિર્મિત 
નૈનિલ
નવલ 
નંદન 
નિકુંજ 
નિગમ 
નિશાંત 
નિર્સગ 
નૈષધ 
નિધીશ 


ય અક્ષર પરથી છોકરાઓના નામ-


યશ 
યમન 
યોગેશ 
યતીન 
યાજ્ઞકિ 
યશીલ 
યુગલ 
યેાગાશું 
યજ્ઞેશ 
યાત્રિક 
યજ્ઞિત 
યોગીશ