1 ઓગસ્ટથી આ 5 રાશિઓના અચ્છે દિન, ભગવાન શિવની કૃપાથી ધન-સંપત્તિ વધશે
ઓગસ્ટના મહિનામાં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. જેની સીધી અસર 12 રાશિના જાતકો પર પડે છે. ઓગસ્ટ મહિનામાં પાંચ રાશિના જાતકોને લાભ થવાનો છે.
નવી દિલ્હીઃ ઓગસ્ટના મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. ગ્રહો-નક્ષત્રોના પરિવર્તનની સીધી અસર માનવીય જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણિત દરેક 12 રાશિઓ પર તેની અસર જોવા મળે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની કેટલાક જાતકો પર શુભ તો કોઈ પર અશુભ અસર થાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર ઓગસ્ટનો મહિનો કેટલાક જાતકો માટે શુભ રહેવાનો છે. આવો જાણીએ 1 ઓગસ્ટથી ક્યા જાતકોના અચ્છે દિન શરૂ થવાના છે.
મેષ રાશિ
ઓગસ્ટનો મહિનો શુભ રહેવાનો છે.
કાર્યોમાં સફળતા મળશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
ભાગ્યનો સાથ મળશે.
ભગવાન શંકરની કૃપાથી જીવનમાં આનંદ આવશે.
આ પણ વાંચોઃ શનિ દોષ દુર કરવા જાપ કરો આ 5 માંથી કોઈ એક મંત્રનો, શનિ દેવનો ક્રોધ થશે શાંત
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો શુભ રહેવાનો છે.
ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.
માનસિક શાંતિ રહેશે.
આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવશે.
કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે.
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરશો.
જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે.
ભગવાન શંકરની કૃપાથી કાર્યોમાં સફળતા મળશે.
ધન લાભનો યોગ બની રહ્યો છે.
નોકરી અને વેપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
જીવનસાથીની સાથે સમય પસાર કરશો.
આ સમયે દરેક તમારી મદદ માટે તૈયાર રહેશે.
આ પણ વાંચોઃ અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી
વૃશ્ચિક રાશિ
દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
જે પણ કાર્યો કરશો તેમાં લાભ થશે.
ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
નોકરી અને વેપાર માટે શ્રાવણ મહિનો વરસાદ સમાન છે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ બની રહ્યો છે.
ધન રાશિ
ભાગ્યનો સાથ મળશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે.
કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube