Vastu Tips: આપણે હાલતા ચાલતા ઘરમાં એવી વસ્તુઓ આપણા વડીલો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે જેન વિશે તે સમયે જાણીને તો અજીબ લાગે જેમ કે રાતે નખ ન કાપવા, રવિવારે તુલસી ન તોડવી, રસોડામાં એઠા વાસણો ન મૂકવા, લોટ બાંધ્યા બાદ તેને ઢાંકી દેવો વગેરે. આ બધી વાતો તમને સાંભળવામાં જૂની પૂરાણી જરૂર લાગતી હશે પરંતુ તેનું ક્યાંકને ક્યાંક ધાર્મિક કે વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાણ હોય છે. ખાસ કરીને લોટ બાંધતી વખતે તો ખુબ સાવધાની વર્તવાની જરૂર હોય છે કારણ કે તમારી એક નાનકડી ભૂલ જીવનભરનો પસ્તાવો લાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોટ બાંધ્યા બાદ આ ભૂલ ન કરવી
મોટા ભાગના લોકો લોટ બાંધ્યા બાદ તેને એમ જ છોડી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોટ બાંધ્યા બાદ તેના પર આંગળીઓના નિશાન ખાસ પાડવા જોઈએ. જો તમે બાંધેલા લોટ પર આંગળીઓના નિશાન ન બનાવો તો તે અશુભ ગણાય છે. એવી માન્યતા છે કે બાંધેલા લોટ પર આંગળીઓના નિશાન બનાવવામાં ન આવે તો તેને પિંડ માનવામાં આવતો હોય છે. એવું લાગે છે જાણે પિતૃઓને પિંડદાન કર્યું હોય. આથી લોટ બાંધ્યા બાદ તેના પર આંગળીઓથી નિશાન ચોક્કસ બનાવવા જોઈએ. 

આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
આ પણ વાંચો: Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'


TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube