5 ઓગસ્ટથી આ રાશિઓ પર કૃપા કરશે બુધ દેવ, ચમકી જશે સૂઈ ગયેલું ભાગ્ય
જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવને બૃદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવામાં આવે છે.
નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં બુધને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવને બૃદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવામાં આવે છે. બુધના શુભ થવા પર વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 5 ઓગસ્ટે બુધ દેવ સિંહ રાશિમાં વક્રી થશે. બુધના સિંહ રાશિમાં વક્રી થવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ બુધના વક્રી થવાથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે...
મેષ રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
કોઈ સંપત્તિ આવકનું સાધન બની શકે છે.
મિત્રોનો સહયોગ મળશે.
યાત્રા પર જઈ શકો છો.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
આ સમયે નવું કાર્ય કરવું શુભ રહેશે.
મિથુન રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે.
નોકરીમાં કાર્યભારમાં વૃદ્ધિ થઈ શકે છે.
કારોબારનો વિસ્તાર થઈ શકે છે.
પિતાનો સાથ મળશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે.
આ સમયે નવું કાર્ય શરૂ કરી શકો છો.
નવા કાર્યથી લાભ થઈ શકે છે.
મા લક્ષ્મીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
આ પણ વાંચોઃ લગ્ન સહિત નાગા સાધુઓ માટે પ્રતિબંધિત હોય છે આ 5 વસ્તુઓ, જાણો ભૂલની સજા
કુંભ રાશિ
આત્મવિશ્વાસ સારો રહેશે.
નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
મા લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
નોકરી અને વેપાર માટે શુભ સમય છે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
મિત્રોની સાથે સમય પસાર કરશો.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે.
દરેક જગ્યાએથી લાભ થવાની આશા છે.
ધન રાશિ
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
કોઈ મિત્રોનો સહયોગ આવક વધારવાનું સાધન બની શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
માનસિક શાંતિ રહેશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
મા લક્ષ્મીની કૃપાથી ધનલાભ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.