Shaniwar Upay: સનાતન ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત ગણવામાં આવ્યો છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી અને તેમના નામનો જાપ કરવાથી પણ ભક્તોના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે. ખાસ કરીને શનિવારે સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવી ખૂબ જ શુભ ગણાય છે. શનિદેવને ન્યાય અને કર્મ ફળના દાતા કહેવાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે રાતના સમયે પીપળાના ઝાડની પાસે સરસવના તેલનો દીવો કરવો પણ ખૂબ જ શુભ ગણાય છે. જો તમે આઠ શનિવાર સુધી આવું કરો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી અશુભ ગ્રહોનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે શનિદેવના 108 નામનો જાપ કરવાથી પણ લાભ થાય છે.


આ પણ વાંચો: 5 રાશિઓનો મંગળમય સમય 5 ફેબ્રુઆરીથી શરુ થશે, અચાનક થઈ શકે છે મોટો લાભ


શનૈશ્વર
સર્વાભાષ્ટપ્રદાયિતન્
શરણ્ય
વરેણ્યા
સર્વેશ
સૌમ્ય
સુરવન્દ્ય
સુરલોકવિહારિણ્
સુખાસનોપવિષ્ટ
સુંદર:
ઘન: 
ઘનસ્વરૂપ:  
ઘનાભારંધારીણ: 
ઘનસારવિલેપ 
ખડ્યોત 
મંદ 
મંદચેષ્ટ 
મહાનીયગુણાત્મન્ઃ
મર્ત્યપાવનપદઃ  
મહેશ 
છાયાપુત્ર 
શર્વ 
શતતૂણીરધારિણ્ 
ચારસ્થિરસ્વભાવઃ 
અચઝ્ચલ:  
નીલવર્ણ 
નિત્ય:  
નીલાંજનાનિભ: 
નીલામ્બરવિભૂષણ:  
નિશ્ચલ:  
વૈદ્ય:  
વિધિરૂપ:  
વિરોધાધારભૂમિ:  
ભેદાસ્પદ સ્વભાવ: 
વજ્રદેહ 
વૈરાગ્યાદ 
વીર 
વીતરોગભય 
વિપત્પરમ્પરેશઃ 
વિશ્વવન્દ્ય:  
ગૃહ્નવાહ:  
ગૂઢ: 
કુર્માંગઃ 
કુરુપિણ્:  
કૃત્સિત: 
ગુણાઢ્ય: 
ગોચર: 
અવિદ્યામુલનાશ 
વિદ્યાવિદ્યાસ્વરૂપિણઃ 
આયુષ્યકારણ:  
આપદુદ્ધાર્થઃ 
વિષ્ણુભક્તઃ  
વશિન:  
વિવિધાગમવેદિન્:  
વિધિસ્તુત્ય:  
વંદ્ય: 
વિરૂપાક્ષ:
વરિષ્ઠ 
ગરિષ્ઠઃ 
વજ્રાંગકુશધર 
વરદાભયહસ્તઃ 
વામન 
જ્યેષ્ઠાપત્નીસમેત: 
શ્રેષ્ઠ:  
મિતભાષિણ્: 
કષ્ટોધનાશકર્ત્રઃ 
પુષ્ટિદ 
સ્તુત્ય 
સ્તોત્રગમ્યઃ 
ભક્તિવશ્યઃ 
ભાનુ:  
ભાનુપુત્ર 
ભવ્ય: 
પાવન 
ધનુર્મણ્ડલસંસ્થા 
ધનદા 
ધનુષ્મત્ઃ  
તનુપ્રકાશદેહઃ 
તામસ:  
અશેષજનવંદ્યઃ  
વિશેષફળદાયિન્ 
વશીકૃતજનેશઃ 
પશુનાંપતિ:  
ખેચર 
ઘનનીલામ્બર 
કાઠિન્યમાનસ 
આર્યગણસ્તુત્ય
નીલચ્છત્ર: 
નિર્ગુણ:
ગુણાત્મન્  
નિંદ્ય 
વંદનીય 
ધીર:  
દિવ્યદેહ 
દીનાર્તિહરણ 
દૈન્યનાશકરાયઃ  
આર્યજનગણ્ય
ક્રૂર 
ક્રૂરચેષ્ટ 
કામક્રોધકર
કાલત્રપુત્રશત્રુત્વકારણ
પરિપોષિતભક્તઃ 
પાર્ભિતિહર:  
ભક્તસંઘમનોऽભિષ્ટફલદ 
નિરામય
શનિ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)