Sneezing superstition: દરેક વ્યક્તિને છીંક તો આવતી હોય છે. છીંક આવવી તે એક કુદરતી પ્રક્રિયા છે. જે વ્યક્તિને શરદી થઈ હોય તેને છીંક આવતી હોય છે. અથવા તો નાકમાં ધૂળ આવે ત્યારે છીંક આવતી હોય છે. આ પ્રકારની છીંકને શુભ અને અશુભ સાથે કોઈ સંબંધ હોતો નથી. પરંતુ હિંદુ સમાજમાં મોટાભાગના લોકોને જ્યારે છીંક આવે છે. ત્યારે ઓમ શાંતિ શબ્દનો ઉચ્ચાર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના પૂંછડિયા 2 ખેલાડીઓએ સદી ફટકારી, 10-11 નંબરે બેટિંગ કરી બનાવ્યો નવો રેકોર્ડ
Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા


એવું માનવામાં આવે છે કે છીંક આવવી એ નાકમાં આત્માના આવવા અને જવાનું સૂચક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ શરૂ કરવા જઈ રહ્યો હોય અને તે જ સમયે તેને છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે. પરંતુ જો છીંક અન્ય વ્યક્તિને આવી હોય તો તેનો અર્થ શું થાય તે સમય અને દિશા ધ્યાનમાં લેવી પડે છે. 


AIIMSમાં એક્સ-રે સહિત થશે 200થી વધુ રિપોર્ટ્સ, જાણો લો કયા રિપોર્ટનો કેટલો છે ચાર્જ?
અહીં ખૂંખાર કેદીઓ ખવડાવે છે ભજિયા, ચાખશો તો આંગળા ચાટતા રહી જશો, લાખોની કરે છે કમાણી


જો દિવસના પહેલા ચતુર્થાંશમાં દક્ષિણ-પૂર્વ દિશામાંથી છીંકનો અવાજ સંભળાય તો કામમાં મુશ્કેલી આવી શકે છે. જો આ અવાજ દિવસના બીજા ભાગમાં એક જ દિશામાંથી સંભળાય તો આગ લાગવાનો ભય રહે છે. દિવસના ત્રીજા ભાગમાં આ અવાજ સાંભળીને મિત્રને મળવાની તક મળે છે. ચોથા ભાગમાં છીંક સાંભળવાથી વ્યક્તિને ખુશીઓથી ભરપૂર માહિતી મળે છે.


Mahashivratri 2024: કઇ રાશિના જાતકોએ ભોલેનાથને અર્પણ કરવા જોઇએ બિલીપત્ર, શું ફાયદો શું થશે ફાયદો
Mahashivratri 2024: મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ, આ દિવસે તોડશો તો લાગશે પાપ


છીંક આવવું જે મહત્વપૂર્ણ છે. જે અચાનક અને કારણ વગર આવે છે.  જો તમે કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા છો અને તમને સાચી છીંક સંભળાય છે તો થોડો સમય રોકાઈને કામ કરવા જાઓ. જો બહાર જતી વખતે સંભળાય તો ઘરે પાછા આવીને થોડીવાર બેસો પછી પાણી પીને બહાર નીકળી જવું જોઈએ.


સાચ્ચું...બસ... ગુજરાતમાં આવેલા છે આ ચેરના જંગલ, વર્ષોની મહેનતથી લીલોતરી પથરાઇ
Shani-Shukra Yuti: 7 માર્ચથી કુંભ રાશિમાં થશે શુક્ર-શનિની યુતિ,આ 4 રાશિઓને થશે ધનલાભ