Garuda Purana: હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું પણ ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસાને શાંત કરવા માટે જે પણ જવાબ આપ્યા તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં છે. જેમાં 19 હજારથી વધુ શ્લોક છે જેમાં પાપ અને પુષ્યનો ઉલ્લેખ કરાયો છે. આમ તો માણસ કર્મની જાળમાં જ ગૂંચવાયેલો છે. જેવા કર્મ તેવું તેણે ભોગવવું પડતું હોય છે. સારા કર્મો હોય તો સારું અને ખરાબ કર્મનું ફળ પણ એ જ રીતે ભોગવવાનો વારો આવે છે. ગરુડ પુરાણમાં એવી બે વાતનો ઉલ્લેખ કરાયો છે જે મુજબ જ્યારે સ્ત્રીઓ આ બે કામ કરતી હોય ત્યારે પુરુષોએ તેની તરફ જોવું જોઈએ નહીં. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video: દિલ્હી મેટ્રોમાંથી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, Kiss કરતું જોવા મળ્યું કપલ!
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા


જ્યારે સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય
કોઈ પણ સ્ત્રી જ્યારે તેના નવજાત બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે પુરુષોએ તે તરફ નજર કરવી જોઈએ નહીં. સ્તનપાન દ્વારા સ્ત્રી તેના ભૂખ્યા બાળકને ભોજન કરાવે છે. આહાર લેતી વખતે બાળક માસૂમ અને આવ અબોધ હોય છે. આવામાં દૂધ પીવડાવતી હોય ત્યારે સ્ત્રીના સ્તન તરફ નજર કરવી જોઈએ નહીં. 


સૂતા પહેલાં તમને પણ છે સંગીત સાંભળવાની ટેવ? તો સુધારી દેજો નહીંતર ભારે પડશે
2.3 લાખની સાડી પહેરી હસીનાએ હુસ્નનો જાદૂ પાથર્યો, લુક જોઇને છૂટી જશે પરસેવો!
IT અને ટેક ઉદ્યોગોમાં નોકરીની તકો, ભારતમાં સરેરાશ પગાર વાર્ષિક ₹16 લાખ
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર


ગરુડ પુરાણ મુજબ જો કોઈ પુરુષ આ વાત ન માનીને ખરાબ દાનતથી સ્ત્રી તરફ જુએ તો તે મોટા પાપનો  ભાગીદાર બને છે. આવા પાપી પુરુષે મરણોપરાંત નરકમાં ખુબ યાતના ભોગવવી પડે છે. 


Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ


સ્નાન કરતી સ્ત્રી
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ સ્ત્રી વસ્ત્રો વગર સ્નાન કરતી હોય ત્યારે પુરુષે તેના તરફ જોવું જોઈએ નહીં. જો વસ્ત્રવિહિન સ્ત્રી સ્નાન કરતી હોય અને પુરુષ તેના તરફ નજર કરે તો તે પાપનો ભાગીદાર બને છે. તેના આ કાર્યથી તેણે ગમે તેટલા પુષ્ય કમાયા હોય પણ તે નષ્ટ થઈ જાય છે. નરકમાં જાય છે અને કપરી યાતનાઓ ભોગવવી પડે છે. 


તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે

Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube