How to Flirt with Girls: જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિ છે અને દરેક રાશિનો સ્વામી નવ ગ્રહમાંથી એક ગ્રહ હોય છે. દરેક રાશિના સ્વામી ગ્રહની તે રાશિના લોકો પર વિશેષ કૃપા હોય છે. તેના માટે સ્વામી ગ્રહનો પ્રભાવ જે તે રાશિ સાથે સંકળાયેલા લોકો પર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના છોકરાઓ ફ્લર્ટ કરવામાં હોશિયાર હોય છે. આ રાશિના છોકરાઓ છોકરીઓને આકર્ષિત કરવા માટે કોઈને કોઈ જુગાડ કરે છે. માનવામાં આવે છે કે, આ રાશિના યુવકો પ્રેમ અંગે ગંભીર હોતા નથી. આ રાશિના યુવકો માત્ર ફ્લર્ટ કરે છે.


Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...ડોક્ટર પણ નહી લે જવાબદારી


મિથુન 
આ રાશિના છોકરાઓની પર્સનાલિટી ખૂબ ચાર્મિંગ હોય છે. પોતાની આ જ ખાસીયતના દમ પર તે છોકરીઓને આકર્ષિત કરે છે. આ રાશિના છોકરાઓ તેના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે અને તે છોકરી માટે કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પ્રેમમાં આ રાશિના છોકરાઓને ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે. 


ભારતની નથી 'જલેબીબાઇ', ખાતા હશો પણ ખબર નહી હોય 500 વર્ષ જૂનો ઇતિહાસ, ખાસ વાંચો
આ 10 રંગીન ગલીઓમાં લોકોને મળે છે 'પરમ સુખ', અહીં ફરે છે 'અપ્સરા' જેવી રૂપ લલનાઓ


સિંહ 
આ રાશિના છોકરાઓ આસાનીથી લોકોને પોતાની વાતોમાં લઈ લે છે. આ લોકોને સુંદર વસ્તુઓ ખૂબ આકર્ષિત કરે છે. આવામાં તેમની મિત્રતા કોઈ સુંદર છોકરી સાથે થઈ જાય તો તે છોકરી સાથે ફ્લર્ટ કરવા લાગે છે. આ રાશિના યુવકો કોઈની માટે ઝડપથી સીરિયસ નથી થતા પરંતુ જો એક વખત ગંભીર થઈ ગયા તો પુરી ઈમાનદારી સાથે સબંધ નિભાવે છે. 


સવાર સવારમાં 30 થી 60 સેકન્ડ કરો આ કામ, થશે આ ફાયદા, બસ આટલું કરો
Tomato: લાલ લાલ ટામેટા તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે દુશ્મન, જાણો ફાયદા અને નુકસાન


કન્યા
કહેવામાં આવે છે કે પ્રેમની બાબતમાં કન્યા રાશિના લોકોને સમજવું થોડું મુશ્કેલ હોય છે. આ રાશિના યુવકો કોઈની સાથે ફ્લર્ટ ત્યારે જ કરે છે જ્યારે તે સામેની યુવતી માટે ગંભીર હોય. જો તમારો પાર્ટનર કન્યા રાશિનો છે તો તમે સૈભાગ્યશાળી છો. આ રાશિના લોકો પર પ્રેમ સબંધ અંગે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે. 


ખુશ થઇ જશે આ 3 રાશિના લોકો, સુખ-સૌભાગ્યના દાતા ગુરૂ આપશે મનમૂકીને રૂપિયા, પ્રગતિ!
Health Tips: ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં થાય છે આ જીવલેણ રોગો આજથી જ બંધ કરી દેજો


તુલા 
તુલા રાશિના યુવકો ખૂબ ઝડપથી કોઈના પર પણ આકર્ષિત થઈ જાય છે. તેમને કોઈને પણ કઈ પણ કહેવામાં કોઈ શરમ આવતી નથી. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ ફ્લર્ટ કરવાવાળા હોય છે. 


(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓના આધાર પર છે. Zee 24 કલાક આ લેખની પુષ્ટિ કરતું નથી.)


હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે 'ગલગલિયાં' ક્યાંક પડી ન જાય ભારે, જાણો લેજો કાયદો
ગુજરાતીઓ થાઇલેન્ડમાં બીચ પર જઇને નહી પણ અહીં થાય છે રિલેક્સ, પત્નીઓના ચઢી જાય છે નાક
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube