શનિ સહિત 4 શક્તિશાળી ગ્રહો આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, 29 ફેબ્રુઆરી સુધી બંપર ધનલાભ કરાવશે
4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તન અને શનિના કુંભમાં અસ્ત થવાથી રાશિઓ પર અસર પડશે. પરંતુ વર્ષ 2024નો બીજો મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ રહેવાનો છે. જાણો ફેબ્રુઆરી મહિનાની લકી રાશિઓ વિશે....
વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં 4 મોટા ગ્રહો મોટું પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળશે. પંચાગ મુજબ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ગ્રહોના રાજકુમાર બુધ ધનુ રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 5 ફેબ્રુઆરીના રોજ મંગળ ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે. જ્યારે 11 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં શનિ અસ્ત થવા જઈ રહ્યો છે. 12 ફેબ્રુઆરીએ ધન વૈભવના દાતા શુક્ર ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે જોઈએ તો 4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તન અને શનિના કુંભમાં અસ્ત થવાથી રાશિઓ પર અસર પડશે. પરંતુ વર્ષ 2024નો બીજો મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ રહેવાનો છે. જાણો ફેબ્રુઆરી મહિનાની લકી રાશિઓ વિશે....
મેષ રાશિ
- નોકરીયાતો માટે શુભ સમય છે.
- નવી જોબની ઓફર મળશે.
- પ્રોફેશનલ લાઈફમાં કામકાજની પ્રશંસા થશે.
- સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
- કૌટુંબિક જીવનમાં ખુશહાલીનો માહોલ રહેશે.
કર્ક રાશિ
- કરિયરમાં પ્રગતિની અનેક તકો મળશે.
- કાર્યોમાં ઈચ્છિત સફળતા મળશે.
- વેપારમાં ધનલાભ થશે.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.
- સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
સિંહ રાશિ
- જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર આવશે.
- લાંબા સમય સુધી અટકેલું ધન પાછું મળશે.
- સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે.
- કરિયરમાં ઉન્નતિના નવા રસ્તા ખુલશે.
- ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવશે.
કન્યા રાશિ
- કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે.
- શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે.
- જીવનમાં વિધ્નો દૂર થશે.
- સામાજિક કાર્યોમા ભાગ લેશો.
- વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થશે.
તુલા રાશિ
- જીવનમાં અનેક રોમાંચક વળાંક આવશે.
- ફેમિલી અને ફ્રેન્ડ્સનો સહયોગ મળશે.
- વૈવાહિક જીવનમાં મધુરતા આવશે.
- લક્ષ્યોને મેળવવા માટે પ્રેરિત થશો.
- વાણીમાં સૌમ્યતા આવશે. સંબંધોમાં સુધાર થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube