Surya Gochar: 13 ફેબ્રુઆરીએ સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રોમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે અને તે રાજા સમાન જીવન જીવે છે. આવો જાણીએ સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કયાં જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આત્મ વિશ્વાસમાં વધારો થશે.
માતા પાસેથી ધન પ્રાપ્ત થઈ શકે છે.
દાંપત્ય સુખમાં વધારો થશે.
કોઈ મિત્રના સહયોગથી રોજગારની તક મળી શકે છે.
આવકમાં વધારો થશે.
પારિવારિક જવાબદારીઓ વધી શકે છે.
પરિવારમાં માન-સન્માન વધશે.
નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે. 


મિથુન રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે.
કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
સંતાન સુખમાં વધારો થશે.
ઉચ્ચ શિક્ષણ તથા રિસર્ચ કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે.
નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે.
સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે.
આત્મવિશ્વાસ સારો રહેશે.
માતા તથા પરિવારની કોઈ વૃદ્ધ મહિલા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. 


આ પણ વાંચોઃ Chanakya Niti: ધનવાન બનવા માટે અપનાવી લો આ બે આદતો, જાણો આચાર્ય ચાણક્યની સલાહ


કન્યા રાશિ
ધન લાભ થશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
ઘરમાં ધાર્મિક કાર્યો થશે.
શિક્ષણ ક્ષેત્રમાં લાભ થશે.
શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે.
જમીન ખરીદવાનો યોગ બની રહ્યો છે.
નોકરીમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. 


વૃશ્ચિક રાશિ
મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે.
શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે.
નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
આવકમાં વધારો થશે.
નાણાની બચત પણ કરી શકશો.
મિત્રોનો સહયોગ મળશે.


ધન રાશિ
સંપત્તિથી આવકમાં વધારો થશે.
માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
કલા તથા સંગીત પ્રત્યે રૂચિ વધશે.
સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે.
આવકમાં વધારો થશે.
આ દરમિયાન નવું વાહન લઈ શકો છો.


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)