Horoscope Rashifal 2024: વર્ષ 2024ની શરૂઆતમાં ગણતરીના દિવસો બાકી છે. ગ્રહોની ચાલથી વાર્ષિક રાશિફળ આંકવામાં આવે છે. વર્ષ 2024માં તમામ ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. ગ્રહોના રાશિપરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. કેટલીક રાશિઓ પર શુભ તો કેટલીક રાશિઓ પર અશુભ અસર હોય છે. દરેક જણ ઈચ્છે છે કે આવનારું વર્ષ ગત વર્ષ કરતા સારુ હોય. નવા વર્ષ 2024માં ગ્રહોની ચાલ બદલાવવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવાનું નક્કી છે. આ રાશિવાળા માટે નવું વર્ષ ખુબ જ શુભ રહેશે. જાણો ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
- વર્ષ 2024 મેષ રાશિવાળા માટે શુભ રહેશે.
- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. 
- જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. 
- વાહન પ્રાપ્તિના યોગ પણ બનશે. 
- કારોબારની સ્થિતિ સતત મજબૂત થશે. 
- પિતાનો સહયોગ મળતો રહેશે. 
-  ખર્ચા અપેક્ષા કરતા ઓછા રહેશે. 
- નોકરીમાં કોઈ મિત્રના સહયોગથી પરિવર્તનની તક મળી શકે છે. 
- ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. 
- શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. 
- અટકાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 


વૃષભ રાશિ
- વૃષભ રાશિના જાતકો માટે નવું વર્ષ ખુબ જ શુભ રહેશે. 
- જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. 
- કારોબારની સ્થિતિમાં સુધારો થશે. 
- લાભની તકો પણ મળશે. 
- નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે. 
- ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. 
- ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. 
- શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોના સુખદ પરિણામ મળશે. 
- સંતાન તરફથી સુખદ સમાચાર મળશે.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. 
- આવક વૃદ્ધિના સાધનો વિક્સિત થઈ શકે છે. 


મિથુન રાશિ
- મિથુન રાશિના જાતકો પર વર્ષ 2024માં માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. 
- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. 
- કોઈ પૈતૃક સંપત્તિ મળી શકે છે. 
- શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. 
- કોઈ સંપત્તિથી ધનલાભના યોગ બની રહ્યા છે. 
- નોકરીમાં સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે. 
- વાહન સુખમાં વધારો થઈ શકે છે. 
- કારોબારમાં વધારો થશે. 
- લાભની તક મળશે. 
- ભાઈ બહેનનો સાથ મળી શકે છે. 
- કોઈ મિત્રના સહયોગથી ધન પ્રાપ્તિના યોગ છે. 
- નોકરીમાં કોઈ વધારાની જવાબદારી મળી શકે છે. 
- આવકમાં વધારો થશે. 
- સંતાન ત રફથી સુખદ સમાચાર મળી શકે છે. 


સિંહ રાશિ
- વર્ષ 2024માં આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. મન પ્રસન્ન રહેશે. 
- આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. 
- કાર્યક્ષેત્રે સ્થિતિમાં સુધારો થશે. 
- નોકરીમાં પરિવર્તનની તક મળી શકે છે. 
- ખર્ચામાં કમી અને કૌટુંબિક સમસ્યાનું સમાધાન થશે. 
- શૈક્ષણિક  કાર્યોમાં સુધાર થશે. 
- આવક વધારાના સાધન સર્જાઈ શકે છે. 
- રિસર્ચ્ડ કાર્યો માટે વિદેશ મુસાફરીના યોગ છે. મુસાફરી લાભપ્રદ રહેશે. 
- નોકરીમાં પ્રગતિની તક છે. 
- વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. 


ધનુ રાશિ
- ધનુ રાશિના જાતકો માટે નવું વર્ષ કોઈ વરદાનથી કમ નહીં હોય. 
- પરિવારનો સાથ રહેશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. 
- કારોબારમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. ધાર્મિક કાર્યોમાં રસ રહેશે. 
- લેખનાદિ બૌદ્ધિક કાર્યોથી આવક પ્રાપ્તિના સાધન સર્જી શકો છો. 
- નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. 
- ઓફિસરોનો સહયોગ મળશે. 
- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. 
- શૈક્ષિક કાર્યોમાં સુધારો થશે. 
- સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. 
- કારોબારમાં લાભની તકો મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube