Lal Kitab ke totke: ઘણી વખત તમે સાંભળ્યું કે જોયું હશે કે ખુબ મહેનત કર્યા પછી પણ આપણી ઈચ્છા પ્રમાણે સફળતા મળતી નથી. જ્યારે અમુક લોકો ઓછી મહેનતે પણ ઘણું બધું હાંસલ કરી લે છે. તેમની પાસે તે બધું છે જે તેઓએ મેળવવાનું સપનું જોયું હતું. મતલબ કે ક્ષમતા હોવા છતાં નસીબનો પૂરો સાથ નથી મળતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિમાં લાલ કિતાબની કેટલીક ખાસ યુક્તિઓ અથવા ઉપાયો કરીને સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકાય છે. જાણો ગરીબી દૂર કરવા અને સૂતેલા ભાગ્યને જગાડવાની ખાસ યુક્તિઓ.


શું તમને પણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો? આહારમાં લેવાની શરૂ કરી દો આ 5 વસ્તુઓ
Back Pain ની બૂમો પાડ્યા વિના કરો આ 6 કામ, નવો રૂપિયો ખર્ચ્યા વિના થશે આરામ
વર્ષો જૂના Back Pain કહી દો ટાટા-બાય બાય, ડેલી ડાયેટ શરૂ કરો આ 5 વસ્તુઓ


પક્ષીઓને દાણા નાખવા પણ દુર્ભાગ્યને દૂર કરે છે. રોજ ઘરમાં અથવા તો બહાર પંખીઓને દાણા નાંખો, લાલ કિતાબના મતે રોજ આવું કરવાથી સૂતેલું કિસ્મત ફરી જાગી જશે.  


લાલ કિતાબના મતે ઘરમાં ટૂટેલો કાચ અથવા તો બંધ ઘડીયાળ રાખવી જોઈએ નહીં. તેને રાખવાથી કિસ્મતના દરવાજા બંધ થઈ જાય છે. સાથે ઘર પર દુર્ભાગ્યનો સાયો પણ મંડરાય છે.


ઘરમાં વપરાતા મચ્છર મારવાના આ મશીનની આડઅસર જાણશો તો ઘરની ઘા કરી દેશો, જાણો નુકસાન
Shukrawar Upay: આજે સૂર્યાસ્ત થતાં જ કરી લો આ કામ, લક્ષ્મીજી કૃપાથી બદલાશે તકદીર
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો


ઘરમાં શનિ યંત્ર રાખવું અથવા તો તેનું ચિત્ર લગાવવું પણ શુભ મનાય છે. લાલ કિતાબ અનુસાર, આ યંત્રથી કોઈ પણ પ્રકારની અનહોનીનો ખતરો રહેતો નથી. આ યંત્ર ગળામાં પણ પહેરી શકાય છે અને પર્સમાં પણ રાખી શકાય છે.


ઘરમાં એક્વેરિયમ રાખો. માછલીઘરમાં કાળા રંગની પાંચ માછલીઓ રાખો. આ સિવાય બે ગોલ્ડન ફિશ પણ રાખો. તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે.


Shukrawar Upay: આજે સૂર્યાસ્ત થતાં જ કરી લો આ કામ, લક્ષ્મીજી કૃપાથી બદલાશે તકદીર
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો


લાલ કિતાબના મતે ગાયની રોજ સેવા કરવાથી સૂતેલું કિસ્મત ફરી જગાડી શકાય છે. તેના સિવાય ગાયને નિયમિત ચારો ખવડાવાથી પણ દુર્ભાગ્ય દૂર થાય છે. આ સિવાય ગાયને ગોળ અને રોટલી ખવડાવવી પણ શુભ મનાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube