Popular Festivals in July: જુલાઈ મહિનો ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિને ભગવાન શિવની પૂજાના તહેવારની શરૂઆત થાય છે. આ ઉપરાંત ઘણા મોટા તહેવારો અને વ્રત પણ ઉજવવામાં આવે છે. આ મહિનામાં ઘણા ગ્રહ ગોચર પણ કરશે. એવામાં લોકો માટે એ જાણવું અગત્યનું છે કે કયા દિવસે કયો વ્રત અને ઉત્સવ આવવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જુલાઈ  2023- શનિ પ્રદોષ વ્રત, મંગળ ગોચર 2023


3 જુલાઈ 2023- ગુરુ પૂર્ણિમા


4 જુલાઈ 2023- શ્રાવણ શરૂ થાય છે, પ્રથમ મંગળા ગૌરી વ્રત


6 જુલાઈ 2023-સંકટ ચોથ


7 જુલાઈ 2023- પંચકનો પ્રારંભ, શુક્ર ગોચર


8 જુલાઈ 2023- બુધ ગોચર


10 જુલાઈ 2023- શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર


11 જુલાઈ 2023- બીજું મંગળા ગૌરી વ્રત


14 જુલાઈ 2023- બુધ ઉદય


15 જુલાઈ 2023- માસિક શિવરાત્રિ


17 જુલાઈ 2023- સોમવતી અમાવસ્યા, શ્રાવણ મહિનાનો સોમવાર, સૂર્ય ગોચર


18 જુલાઈ 2023- અધિકામાસ શરૂ, ત્રીજું મંગળા ગૌરી વ્રત


21 જુલાઈ 2023- વિનાયક ચતુર્થી


23 જુલાઈ 2023- શુક્ર વક્રી


24 જુલાઈ 2023- શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર


25 જુલાઈ 2023- ચોથું મંગળા ગૌરી વ્રત, બુધ ગોચર


31 જુલાઈ 2023- શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર


જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube