Camphor Totke: કપૂરની ગોળી ખોલી દેશે બંધ કિસ્મતના તાળા, આર્થિક સંકટ પણ થશે દૂર
Camphor Benefits: હંમેશા તમે જોયુ હશે કે કેટલાક લોકો પોતાના ખિસ્સામાં કપૂર રાખે છે, આવુ કરવાથી અનેક ફાયદા થાય છે, જો તમે પણ આવુ કરશો તો ફાયદામાં રહેશો.
Campoor Benefits: ભારતીય સંસ્કૃતિમાં કપૂરની ગોળીનું મહત્વ રહેલું છે. આ ગોળી પૂજાપાઠથી લઈને સ્વાસ્થય માટે પણ એટલુ જ ઉપયોગી છે. તમે અનેક લોકોને કપૂરની ગોળીને પોતાના પોકેટમાં રાખતા જોયા હશે. કહેવાય છે કે, કપૂરની ગોળીને પોતાના ખિસ્સામાં રાખવાથી નસીબના તાળા ખૂલી જાય છે. જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે.
Lucky Name: આ અક્ષરથી નામ શરૂ થનાર લોકોને અચાનક મળે છે સક્સેસ અને ધન-દોલત
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
આજે અમે તમને કપૂરની ગોળીના આ ઉપયોગ વિશે જણાવીશું. જેનો પ્રયોગ કરવાથી દરેક વ્યક્તિ સફળ બની શકે છે. તેનુ જીવન સકારાત્મકતાથી ભરાઈ જશે. આવામાં તમારે કપૂરના આ પ્રભાવ વિશે માલૂમ હોવુ જરૂરી છે. જો તમે પણ જાણશો તો આ ઉપાય કર્યા વગર નહિ રહો.
આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે!!! મેકઅપની ક્યારે પડતી નથી જરૂર
સ્વિત્ઝરલેંડ કરતાં પણ સુંદર છે ગુજરાતનું આ હિલસ્ટેશન, મનમોહી લેશે વાદળોનું સામ્રાજ્ય
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા , મુશ્કેલીમાં મુકાશો
પહેલો પ્રભાવ
જો તમે ચામડીના રોગોથી પીડિત છે, તમને તમારા લુક્સને લઈને સતત ચિંતા થયા કરે છે. તો તેનો અર્થ એ છે કે તમારી કુંડળીમાં શુક્ર નબળો છે. તેથી તમે કપૂરનો ઉપયોગ કરીને તમારી આ સમસ્યાનું સમાધાન લાવી શકો છો. બસ તમારે એક સફેદ કાપડમાં કપૂરની ગોળીને બાંધવાનું રહેશે. તેના બાદ તેને તમારી પાસે રાખીને મૂકો. આવુ કરવાથી ચામડી સંબંધિત રોગોની સમસ્યા દૂર થાય છે. સાથે જ સુગંધીદાર વસ્તુઓથી શુક્રને પ્રસન્નતા મળશે.
ઈંડા આપનારો પર્વત, ઇંડા ચોર્યા તો ખૂલી જશે ભાગ્યના દ્વાર,30 વર્ષ જોવી પડે છે રાહ
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય
જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે, અને તમારી કુંડળીમાં સર્પદોષ કે રાહુ કેતુ દોષ છે તો આવામાં તમે તમારી પાસે કપૂર અવશ્ય રાખો. એક રૂમાલમાં કપૂરને બાંધીને મૂકો. આવુ કરવાથી તમામ દોષોમાંથી તમને મુક્તિ મળશે. સાથે જ આર્થિક સંકટ પણ દૂર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube